SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ થ; (૨૮) રૂપચંદકુંવરરાસ કામ જુજુઆ કર્યા અનેક, જિમ સચવાએ સર્વ વિવેક. ૮૦ મહાજન સર્વ મુખ્ય માંડવે, કરે સજાઈ ભેજન હવે, ચરણ પખાલણ આપ્યાં વારિ, પાંતિ પધાર્યા સહુ તિણિવાર.૮૧ મહલ હલ મંડાયે બેસણું, આડણી તે રૂપાતણું; સેવન-થાળ કાળાં ઘણાં, ચતુરપણે ચાલે પિરસણું. ૮૨ બિહુ પખે બેઠી પિઢી પાંતિ, પહિલાં પિરસે ફળહલિ ખાંતિ, સાકર ચાળી ચારબી, નીલી સૂકી દ્રાખજ નવી. ૮૩ હારી ખારક ખડકડી, મુખ મહેલી ન જણાએ પડી, ચારૂ રતબ ખળહલા ખજૂર, પિસ્તાં નિમાં વાયમપૂર. ૮૪ - બદામોટા મીંજ અડ, શ્રીફળપાક પરાં જોડ; દૂધપાક સારીઆચણા, કેરી કહેળા પાકજ ઘણા. ૮૫ -ગુંદવડાં ને પાક ગુલાલ, સાકર સુપતાસાં સુકમાળ; મીંજ બિરાં દાડિમફળી, વડકેળાં આંબાકાતળી. ૮૬ હવે પિરસ્યાં પરિ પરિપક્વાન્ન, મેદિક સિંહકેસરિ પ્રધાન; સેવઈ મતિયા ઘણ, દળિયા મેદક ઘારાતણ. ૮૭ કિસમિસિયા સમકિનીઆ સાર, મગિયા કૂલરિયા સુવિચાર ખાજાં ફણી તિલસાંકળી, ગુંદપાક ગુલપાપડી ગુળી. ૮૮ મહેલી અમરતી હસમી, મહેલી માંડી મુરકી ગમી, ખુરમા ઘેબર ઘી ભર્યા, તે જિમતાં આળસ પરિહર્યા. ૮૯ પંડા દૂધતણા દહીંથરાં, મોતીચૂર ઇંદ્રશાંખરાં, જલેબીજ પિરસી ડેસણી, તે કહે કિમ જાએ મહેલણી. ૯૦ ભલ મહેસૂર ગાંઠિયા ગળ્યા, મૂક્યા પાપડ ઘીએ તળ્યા; પરિ પરિને પિરસી સૂખડી, ન વિસરી જે જીભે ચડી. ૯૧ વિચ હેલ્યાં ખારાં સાલણ, જિમ પકવાન્ન સેહાવે ઘણું ખાર એલચી માંજરી મિરી, મહેલી શુંઠજ ખારી કરી. ૨ ૧ પંગતમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy