________________
પાણિગ્રહણપ્રબંધ. (ર૭) tઢી પીળી ટલાં કીધ, કુંકુમ કેસરહાથા દીધ;
શ્રીફળ ફળ આપ્યાં બહુ, હરખી થાનક પહેતા સહુ. ૬૮ મેહુ ઘર કરે સજાઈ સમાન, ધુર ગણેશ–થાપના પ્રધાન; જવારા વાવે વિધિ વડી, પ્રથમ નીપજે પાપડ વડી. ૬૯
ખા દાળ ઘણું શોધાય, ગીત હાસણ બોરડી ગાય; ઘઉં પલાન્યા અતિ અસમાન, નીપાયા પરિ પરિપક્વાન્ન. ૭૦ માંગણ મોટા મંડપ કર્યા, જાણે દેવભવન અવતર્યા;
ચે પાળ બાંધ્યા ચંદ્રવા, બાહર ડેરા તાણ્યા જુવા. ૭૧ મુખમલ જર બાપહ જર્જરી, તેહની પરિઅચ પાખળ ધરી; છાહ્યા કથિપા ઉત્તમ પાટ, તેણે બાંધ્યા સેવન ત્રાટ. ૭૨. વધવિધ ગોખ માલિયાં રચાં, અતિ અમૂલક વસ્ત્ર લચ્યાં; બહુ બાંધ્યાં મતી-ઝૂમખાં, રત્ન જડયાં સોહે સારિખાં. ૭૩ કામ ઠામ સેવનના થંભ, રત્નપૂતળી જેહવી રંભ;
મુખે મરકડલાં દેતી હસે, જન જાણે બોલે નહીં કિસ્ય. ૭૪ રત્નદીપિકા લઈ એક રહી, એક સેવનલેટા કર સહી;
એક કર ચામર ધરિ સેહતી, એક વિણા વાએ મેહતી. ૭૫ વડા મંચ મેટા મતવાલ, ચે પખે મંડાવ્યા શાળ; બેસે તિહાં મહાજન સર્વ, આગળ ગીત ગાય ગંધર્વ. ૭૬ ઠામ ઠામ ગઈ કંકતરી, સ્વજન મિત્ર આવ્યા પરવરી; નિત્ય પુલેકાં ને વારણું, બિહુ ઘર વરતે મંગળ ઘણાં. ૭૭ મુંહ જેણું લહેણ સૂખડી, તિણે કે નવિ પરિવારે ઘડી;
હામાં વરણુતણું વિચાર, બીજા સવિ કીજે આચાર. ૭૮ રાખે મુહતે ભલે ધનદત્ત, પરિઘળ ચિત્તે ખરચે વિત્ત,
મંદિર ઘણી સજાઈ કરે, સારા નગર પ્રતે નૃતરે. ૭૯ ઘર-ઊંબરે ચોરાશી ન્યાત, તિમ તેડી સઘળી પર જાત,
૧ સોપારી. ૨ તૈયારી. ૩ પહેલાં. ૪ સ્ત્રીઓ. ૫ કનાત–પડદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org