________________
( ૬ )
રૂપચંદકુંવરાસ
૫
મુખ બેલે મરકલરે હસી, જાણુતણાં મન મ્હેલે કસી; · ગજગતિ ગેલિ ચતુર ચાલતા, હીંડે નગરમાંહિ મ્હાલતા. પદ પરિવાર પરિવરિયા રહે, માંગણુ-જન કીતિ અતિ કહે; અઢળક મન આપે લલ વિત્ત, છેલપણે ચારે પર ચિત્ત ૫૭ સુખ વિલસે મંદિર આપણે, ધનદત્ત શેઠ મહાત્સવ ઘણું; પાણિગ્રહણ કરાવાતણી, હિયડે વાત વિચારે ઘણી, હવે તે નગરમાંહિ દ્રેષ્ઠ, સામદેવ નામે રહે શેઠ; ધર્મવંત બહુ ધનના ધણી, ધનદત્ત સાથે પ્રીતિ છે ઘણી, પ તેને ઘરે સામશ્રી નાર, ગારી ગુણવંતી સસાર; પુત્ર દોય તસ પહેલા હુઆ, ત્રીજી રૂપસુંદરી ધુઆ. ૬૦ ચાશ કળા કરી ઉત્પન્ન, રૂપે હરી લિયે જન-મન; બાળપણાથી બહુ ગુણવતી, સુકુલીની સેાભાગિણિ સતી. ૬૧ સ્ત્રીના સવિ ગુણ ધરે અશેષ, અનુક્રમે પામી યાવન—દેશ; પિતાતણે મન ચિંતા ભઈ, પાણિગ્રહણ કરાવું સહી. ૬ર. જોશી પ્રતે જણાવી વાત, તે કહે શેઠે સુણે અવદાત;
ધનદત્ત ઘર લહુડા દીકરા, તેહને તુમે જમાઈ કરો. ૬૩ આવી વાત હિયે તે ખરી, ધનદત્ત ઘરે પહેતા પરવરી; - ་જીહાર કરીને બેસે સહુ, જોશી વાત ચડાવે બહુ. ધનદત્ત શાહ શાહુ સામદેવ, એહવા બેઠા દીસે હેવ; સૂરજ ચ'દ એકઠા મિન્યા, હવે ચિંતળ્યા મનોરથ ફળ્યાં. દ્રુપ રૂપચંદ રૂપસુંદરી કુમારિ, સરખી જોડિ મિલિ સંસાર; પ્રીતિમાંહિ જો સગપણ કરો, તા મહિમા વાધે જગ ખરો. ૬૯ સત્ય સત્ય સહુ કહિણે કર્યું, શેઠવચન હૈયે તે ધર્યું; સાપારી પાલટી તિણુ વાર, ધવળગીત ગાવે વર નાર,
૬૦
૧ ચતુરના મનની કસોટી કરી લે તેવું. ૨ પુત્રી. ૩ ન્હાના.
૪ પ્રણામ.
Jain Education International
૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org