SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કુંવરસુરૂપવર્ણન, (૨૫) શિરવર કેશ સરલ અતિ શ્યામ, અબે દીસે અભિરામ; મસ્તક છત્રતણે આકાર, અવર એપમાં ન લડું પાર. ૪૫ સંપૂરણ શશિમુખ નિકલંક, ભાલ અષ્ટમીત મયંક; કર દેય ધનુભમુહિ વાંકડી, વિકસિત નયનકમળ પાંખડી.૪૬ પૂરણ અભિય કચાળો જોય, ખૂણે રક્ત સુકમળ સય; આકરણ તસુ લેશન એહ, પખત પ્રથમ વધારે નેહ. ૪૭ હસિત "કપળ દોય સુવિશાળ, ભાસા ગલ્લ સોહે સુકુમાળ; સરલ નાશિકા શગ દીવડે, મેટિ મુંછ સરડ વાંક. ૪૮ લંબકરણ કુંજરના જિયા, “અધર રંગ પરવાળી તિસા; દંતપંક્તિ દાડિમની કળી, જિહા ઘળ અમિયશું ભળી. ૪૯ વૃષભકધ જિમ ઉન્નત કધ, કોટે ત્રણ્યભલા “મણિબંધ, હંસસ્વર લાંબા ભુજ દેય, હસ્તીશૂઢ સરીખા હોય. ૫૦ કર મણિબંધ સુદીસે ઘણા, વિશ્વાવીશ પગુળીતણું; કરતળ નખ ઉન્નત અતિ રક્ત, જાણે સરસ હિંગળ યુક્ત ૫૧ અતિ ઉન્નત કક્ષા ને કૂખ, એક રેમ અંગે નહી લૂખ; | હૃદય વિપુળ સુકુમાળ શરીર, ક્ષાદર નાભી ગંભીર પર કટીલંક ઝીણે નરણે, પશ્ચિમ ભાગ સપુષ્ટ ઘણે; , જંઘા રંભ-ખંભ એપમા, ઢીંચણ મિશ્ર ચરણ દય સમા. પ૩ પગ પીંડી પુષ્ટાં કાંકસા, નવી એકે ઊઘાડી નસા; લંક પાય બિચ ઊંચે ભણું, તળ અંગુળ નખ રાતા ઘણું. ૨૪ સવિ સેહે સુંદર આકાર, અંગ ન કઈ વિષમ વિકાર; - કરિ જાણે અભિને અનંગ, કુંવર કસ્તૂરિયે કુરંગ. પપ ૧ ચોટલીની ગાંઠ. ૨ પાળ. ૩ ચડેલી કમાન જેવી વાંકી. ૪ ખીલેલાં. ૫ ગાલ. દીવાની સગ ઉપરથી પાતળી સીધી અને નીચેથી પહાળી હોય છે તેવી. ૭ લાંબી બટવાળા વિશાળ (માફકસર) કાન૮ હેઠ પ્રવાળાં જેવા રાતા. ૮ સળ પડતા હતા. ૧૦ પાતળું પેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy