________________
કુવરસુરૂપવર્ણન. (૨૫) શિરવર કેશ સરલ અતિ શ્યામ, અબડે દીસે અભિરામ;
મસ્તક છત્રતણે આકાર, અવર એપમાં ન લઉં પાર. ૪૫ સંપૂરણ શશિમુખ નિકલંક, ભાલ અષ્ટમીતણે મયંક; | કર દેય ધનુ રભમુહિ વાંકડી, વિકસિત નયન કમળ પાંખી.૪૯
પૂરણ અભિય કળા જોય, ખૂણે રક્ત સુકમળ સેય; - આકરણ તસુ લેશન એહ, પેખત પ્રથમ વધારે નેહ. ૪૭ હસિત પકપળ દોય સુવિશાળ, ભાસા ગલ સેહે સુકુમાળ; સરલ નાશિકા શગ દીવડે, મટિ મુંછ સરડ વાંક. ૪૮ લંબકરણ કુંજરના જિયા, “અધર રંગ પરવાળી તિસા; - દંતપંક્તિ દાડિમની કળી, જિલ્ડા ઘાળ અમિયશું ભળી. ૪૯ વૃષભક જિમ ઉન્નત કધ, કોટે ત્રણ્યભલા મણિબંધ, હંસસ્વર લાંબા ભુજ દોય, હસ્તીશૂઢ સરીખા હોય. ૫૦ કર મણિબંધ સુદીસે ઘણુ, વિશ્વાવીશ પર્વગુળીતણા; કરતળ નખ ઉન્નત અતિ રક્ત, જાણે સરસ હિંગળ યુક્ત.૫૧ અતિ ઉન્નત કક્ષા ને કુખ, એક રેમ અને નહી ભૂખ - હૃદય વિપુળ સુકુમાળ શરીર, ક્ષાદર નાભી ગંભીર.પર કટીલંક ઝીણે નરણે, પશ્ચિમ ભાગ સપુષ્ટ ઘણે;
જંઘા રંભ-ખંભ એપમા, ઢીંચણ મિશ્ર ચરણ દોય સમા. પ૩ પગ પીંડી પુષ્ટાં કાંકસા, નવી એકે ઊઘાડી નસારુ - લંક પાય બિચ ઊંચે ભણું, તળ અંગુળ નખ રાતા ઘણું. ૨૪ સવિ સેહે સુંદર આકાર, અંગ ન કઈ વિષમ વિકાર; કરિ જાણે અભિનવે અનંગ, કુંવર કસ્તૂરિયો કુરંગ. ૫૫
૧ ચેટલીની ગાંઠ. ૨ કપાળ. ૩ ચડેલી કમાન જેવી વાંકી. ૪ ખીલેલાં. ૫ ગાલ. ૬ દીવાની સગ ઉપરથી પાતળી સીધી અને નીચેથી પહોળી હોય છે તેવી. ૭ લાંબી બટવાળા વિશાળ (માફકસર) કાન૮ હઠ પ્રવાળાં જેવા રાતા. ૮ સળ પડતા હતા. ૧૦ પાતળું પેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org