________________
વિદ્યાકળાગ્રહણપ્રશંસા. (૨૩) હિથળ ખંડન વિસ્તાર, કર્કશ તર્ક ન્યાય અધિકાર પેગળ ભરહ ભાવ સંગીત, રાગ તાલ સ્વર ભયે વિનીત. ૩૪ ભાષા પ્રી છે પરિ ઘણી, લિપિ અષ્ટાદશ બિંદુ પરે ભણું; ગેંશતિ લીલાવતી વિચાર, ગણિત ગ્રંથ અભ્યાસ અપાર. ૩૫
(શાલિની-છંદ ) अर्द्धतोये कर्दमे द्वादशांशं षष्ठो भागो वालुकायां निमग्नः॥ ो हस्तो दृश्यते यस्य तस्य, स्तंभस्य त्वं ब्रूहि मानं विचित्र"
(. છમ્પય-ઈ.) નારી નર એક અતુલ તે શ્રીફળ ભરિયાં,
ચેરે જેઈ ચાહ ભાગ ચેથાનાં હરિયાં; ધણી ગયે ધસમસી અદ્ધ તે આપે લીધાં,
ભાગ સાતમાતણાં સગાને સે પિણ દીધાં, બારમે ભાગ ધરમે દિયે બે શ્રીફળ ઊપર ભલાં, પૂછે નયસુંદર વિબુધ જન કહે એ ફળ સવિ કેટલાં? (૮૪) ૧
(પાઈ-છંદ) સુ વસંતરાજ અભ્યાસ, ધૂત કીડા વિવિધ વિલાસ; મહેલિકા ગીત કવિશક્તિ, જાણે સવિ ભેગાસન યુક્તિ. ૩૬ ક-પવી કર-પલ્લવી, નેત્ર પ્રમુખ શીખે નવનવી; લહે પુરૂષ ધારાદિક સવી, કળા બહેતર શીખે કવિ. ૩૭ રૂચિદ વિદ્યા અભ્યાસી, કરિ જાણે ભારતિ મુખ વસિ;
કાચાર ધર્મ વ્યવહાર, શીખે પણ સઘળા વ્યાપાર. ૩૮ ઢી ગુણીને પિઢે થયે, બાળપણને અવસર ગયે; હવે વાણું વન તનુ પૂર, દેહતણું તે દીઠું નૂર. ૩૯ ગ જોતાં બાળાપણું ભલું, જિહાં મન ઠામ રહે એકલું જવ યોવન વ્યાખ્યું સંસાર, તવ તે ચિત્ત હરીલે નાર. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org