________________
(રર) રૂપચંદકુંવરરાસ, ગુરૂગુરૂણી તે ખ્યાં બહ, આડંબર ઘર પહેાતાં સહ. પંડયે પરિ વિમાસી હિયે, સૂત્ર સૂત્ર પ્રતિ આરંભ લિયે;
હરખિ ઈશું પહિલું તે દિયે, કુંવર શાસ્ત્રસુધારર્સ પિચે. બાળક વિદ્યાના ગુણ લહી, અંગ પ્રમાદ ને સેવે સહી ક્રિડા કંદલની મતિ નહીં, શાસ્ત્રવાત સઘળી મન ગ્રહી.
(અનુછેદ) “ विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन ॥
स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥१॥ मूर्खस्तपस्वी राजेंद्र, विद्वांश्च वृषलीपतिः ॥
उभौ तौ तिष्ठतो द्वारे, कस्मै दानं प्रदीयते ॥२॥ સુરવ સેન્ચે તપ મીમ, વિદ્યા શBતરી મતા છે
विद्वांसं पूजयिष्यामि, तपोभिः किं प्रयोजनम् ॥३॥ श्वानचर्म गतागंगा, क्षीरं मद्यघटस्थितम् ॥
कुपात्रे पतिता विद्या, किं करोति युधिष्ठिर ॥४॥ न विद्यया केवलया, तपसापि न पात्रता ॥ - ચત્ર વિદ્યા ચરિત્ર, દ્ધિપાત્ર પ્રવર્તે છે
| (ચોપાઈ-છંદ) ઈમ જાણી કુંવર ગુણકળા, શીખે શાસ્ત્ર અર્થ નિર્મળા;
ડે દિન ભણિયે બહુ ગ્રંથ, કરિ જાણે પરિ એકલ સંથ. શબ્દશાસ્ત્ર વ્યાકર્ણ વિશેષ, નામમાળ સવિ ભયે અશેષ
સરસ કાવ્ય સાહિત્ય સુચંગ, ચંપૂનૈષધ ઊપર રંગ. નાટક શકુંતલા સુમુરારિ, શાટક કરમંજરી ધારિ, અમરુશતક શીખે શૃંગાર, ભણિયે છંદ વૃંદ અલંકાર.
૧ જ્ઞાન રૂપી અમૃત. ૨ બાકી નહીં એવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org