SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાગ્રહવિધાન. ( ૨૧ ) રીખતા રમતા ચમકતા, પય સાવનઘૂઘર ઘમકતા; માય તાય ઉચ્છંગે લિયે, હુલરાવે એકી મુખ દિયે. ૧૭ સભાળે જસુરતરૂની પરે, સુખસાગર ઝીલે નિજ ઘર'; - પાંચ વરષ ભર પહેાતા જામ, માત તાત મન હેરમ્યાં તામ.૧૮ તેયાં સુજન કુટુંબી સહુ, મળ્યા લેાક અવર પિણુ બહુ; લેાજન વસ્તુ દેઇ સુવિચાર, શિણગાર્યાં રૂપચંદ કુમાર. ૧૯ ગજવરકધ થયા આરૂઢ, ઢમ ઢમ ઢાલ પ્રસૂકે પ્રાઢ; મસ્તક મેઘાડંબર છત્ર, આગળ નાચે સુંદર પાત્ર. બેઉ પાસે ચામર વિઝિયે, કુંવર દેખી મન 'જિસે; મિલિયે મહાજન પસંખ્ય ન પાર, પ્રત્યેકે શ્રીફળ દે સાર.૨૧ પારિયા આગળ ઝલમતી, વાટે માગ ન લાલે રતી; લેર નફેરી ને ઇડવડી, શરણાઇ વારે પરગડી. શ્વેતાં દાન ન ખચે ધાર, ઈણીપરે ઉત્સવ હુવે અપાર; * શુભ વેળા શુભ મુહૂરત જોય, પંડયા ઘર પહેતા સહુ કોય.૨૩ ધવળ ગીત ગાય સાહાસણી, ફળી આશ હવે પંડયાતણી; ખીરાઢક સણિયાં દશ ખાર, આપે વેઢ મુદ્રિકા સાર. ૨૪ નિશાળિયા મેન્યા તિહાં ઘણા, વહિચ્યા પહિલા ધાણી ચણા; ખારક ટાપર સાકર ભણી, અવર સૂખડી હિંચી ઘણી. ૨૫ ખડિયા રજત હેમ-લેખિણી, પાટિ સેવન રૂપાતણી; ચેિ સર્વ નિશાળિયા પ્રતે, હવે પડિત ખેલાવે હિતે. ર૬ રૂપચંદ સુણ કુંવર પ્રધાન, માહુરે તુમે વડા જજમાન; નિશાળિયા સહુ માંહિ મુખ્ય, ભણેા વત્સ જિમ થાઓ. ૧૧૪ક્ષ. માઈ સર્વ શાસ્ત્રનું મૂળ, પ્રથમ પઢાવ્યાં થઈ અનુકૂળ; Jain Education International ૨૦ ૧ ચીં ચીં કરતા. ૨ ખેાળામાં. ૩ ચુંબન–અચી. ૪ કલ્પવૃક્ષની પેઠે. ૫ સંખ્યાના પાર નહી તેટલા પ્રમાણમાં. ૬ નાળિયર. ૭ મહેતાજી. ૮ ધેાળાં. ૮ રૂપા સેાનાના. ૧૦ મેટા! ૧૧ ડાહ્યા. For Private & Personal Use Only ૨૨ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy