________________
(૨૦)
રૂપચંદકુવરાસ, સરખી સકળ સહાગિણી મિળી, ધવળ ગીત ગાએ લળી લળી; બાળા બેલે બહુ આશીષ, કુંવર આવે કેડ વરીષ.
સુવધાવા આવે ઘર ઘણા, વળતા શેઠ દિયે ગણા; ટેડે કેડે રેપે કેળિ, સાજન સહુ મિલિઆ મનમેલિ. પડહ ભેરિઝલૂરિ મૃદંગ, વાજે તૂર નફેરિ ચંગ; નાચે નટુવા નવ નવ પાત્ર, જાતરિયા તે કાઢ જાત્ર. ચારણ ભાટ કવિત કહે છે, બોલે બિરૂદ બંદિજનવૃંદ, તાન માન ગીત ગંધર્વ, કરે પ્રકટ સુકળા નિજ સર્વ. અવારી વાહે ધનદત્ત, ઠામ ઠામ વેહેચે બહુ વિત્ત,
આપે વસા સુવર્ણ અપાર, મન ગમતા આપે તે ખાર. ૮ હીરાગળ બાંધ્યા ચંદ્રઆ, નવ નવ ભાતતણું જુજુ;
સ્વજનવર્ગ સઘળા પરિવાર, મેલિ માંડે કુળ-આચાર. ૯ ગુરૂ ગોત્રજ ને ગરિ ગણેશ, તે સવિ મનાવિયા સુવિશેષ; પછે નગર સારે નેત, ન્હાને માટે નવિ વિસર્યો. ૧૯ ભજન-ભક્તિ કરી નવનવી, સહુ પ્રતે સુપરે સાચવી,
ફેફળ પાન પ્રત્યેકે સેળ, કરે છાંટણાં કેસર-ળ. ૧૧ આપી શ્રીફળ ટલાં કીધ, વસ્ત્રાભરણ ગ્યતા દીધ; સવિ કુળરીતિ કરી ઉદ્દામ, દીધું રૂપચંદ તસ નામ. ૧૨ બીજતણે જિમ વાધે ચંદ, તેમ કુંવર વધે રૂપચંદ; પંચ ધાત્રે પરવરિય રહે, રમ્માડે હાલરૂવાં કહે. ૧૩ સ્તન્યપાન મન ગમતું કરે, દેખી માત તાત મન કરે, ભાઈ આગળ રમલિબહુ ધરે, બહિનડ લઈ બાહિર સંચરે. ૧૪ પહિરાવે નવ નવ શૃંગાર, ટેપી માણિકજડી ઉદાર, રત્નજડિત કુંડળ દોય કાન, કુંવર ગોરે સેવનવાન. ૧૫ હારપદક હૈયે હાંસડી, હથ સંકળા કડલી વાંકી, કટિ કરી હરે જઈ, ચમચમતી પાએ મોજ. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org