________________
સુનારીપ્રશંસા (૧૭) સંસારી સુખ છે જગ બહુ, સ્ત્રીસુખ હેઠાં જાણે સહુ
જેહને સુખ નહી નારીતણું, તેનું શું કહિયે ગૃહીપણું. ૧૦૩ ગ્રહિને પણ જોતાં સંસાર, સાર સહી જાણજે સુનાર; રામા રત્નખાણ જેહ ભર્યું, જુઓ માત તીર્થકરતી. ૧૦૪ મંગળક સઘળે ઉદ્દામ, અહવિ દેખ તું ઉત્તમ કામ;
જેહને પુણ્ય પ્રબળ બહુ પરે, ઉત્તમ નારી અછે તિત ઘરે. ૧૦૫ એક સૂમની ને સૂઅરમુહી, મુખ તેબડ નહિ જાએ કહી;
આણે અંગ ઘણું અભિમાન, કડુઆલી “કુત્સિતવાન. ૧૦૬ મુખે ન સંતોષે કુણ પ્રતે, કૃપણપણું બહુળું ઘર છતે;
અદેખી નેટ કરે અસમાધિ, જાણે અંગે વળગિ વ્યાધિ. ૧૦૭ "કામવિહૂણ ઘર ઘર ભમે, રૂડી શીખ ન દીધી ગમે; નિર્લજમામ ન રાખે કિસી, નારી ઘણિયે લાભે ઈસી. ૧૦૮ પાપ ઘણું પોતે જેહને, ઈસી શખિની ઘર તેહને,
જે છે પુષ્ટ સુપુણ્ય કરી, તસ ઘર જેવી ધનસુંદરી. ૧૦૯ ધનદત્ત શાહ ધનસુંદરી નાર, સરખી જેડમિળી સંસાર; ગરીશભુ રમાશેવિંદ, સચઇક રેહિણિસું ચંદ્ર. ૧૧૦ વારૂ વાણોતર (શય)સાત, શ્રીદા મુખ્ય કૉા વિખ્યાત; દેશ વિદેશ વખાર અપાર, વરતે લેક અપારાવાર. ૧૧૧ મહિષી વૃષભ તુરગમ સાર, દાસી દાસતણે પરિવાર " ધતદત્ત શેઠ પસાએ સહુ, લીલા લખમી વિલસે બહુ. ૧૧૨
(દુહા-છદ) પુએ સવિ સંપદ મિલે, પુણ્ય લીલ-વિલાસ,
અદ્ધિ વૃદ્ધિ પુણ્ય ઘણી, પુષ્ય પગે આશ. - ૧ ગૃહસ્થાશ્રમ. ૨ કંજૂસ. ૩ સૂઅરના જેવા મોંવાળી. ૪ નઠારું વર્ણ-રંગરૂપ. ૫ વગર કામે. ૬ મર્યાદા. ૭ પાર્વતી ને મહાદેવ.' ૮ લક્ષ્મી અને વિષ્ણ. ઈણિ. ૧૦ ભેંશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org