________________
(૧૮) રૂપચંદકુવરરાસ પુણ્ય પૃથિવીપતિપણું, પુષ્ય ભંગ સાગ, , રૂપ નિરૂપમ પુણ્યથી, પુણ્ય તનુ નીરેગ; કંચન કમળ-કામિની, ભેજન દૂર કપૂર - કીતિકથા કવિત્તરસ, એ પુણ્યહ અંકુર, પુણ્ય કમળા થિર રહે, પુણે સુયશ અપાર;
ઈમ જાણી સહુ માનવી, પુણ્ય કરે અનિવાર. પુણે તે ધનદત્ત ઘરે, સવિ સાગ સમાન; . દીસે દિન દિન દીપતાં, મન નાણે અભિમાન. પુણ્યપ્રસાદે શેઠને, અછે ત્રણ્ય સુત જોડિયા - એક એક ગુણ આગળા, કિસી ન દીસે એડિ. રૂપદેવ પહિલે રસિક, બીજે તે ગુણદેવ; . ત્રીજે તે ગુણચંદ્ર ગુણિ, રૂપે જેહવા દેવ. પડ્યા ગુણ્યા તે પારખુ, શીખ્યા કળા અનેક
ધર્મમતિ ધુરથી સુમતિ, જાણે વિનય વિવેક. સુકલીણા સુંદર સકળ, દયાવત દાતાર; | વૃક્ષ જિસાં ફળ હોય તિસ્યાં, ઈમ જાણે નિરધાર. કન્યા ઉત્તમ કુળતણી, રૂપવતિ ગુણવં ત;
તે ત્રચ્ચે પરણાવિયા, બાપે બહુળી ખંતિ. કેનકશ્રી કમળાવતિ, કમળશ્રી અભિરામ;
અનુક્રમે ત્રણ્યતણું, કામિની કેરાં નામ. સહુ કુટુંબ સુનેહલું, ચાલે એકે ચિત્ત
હવે ચરિત્ર ચોથાણે, સાંભળો એકત. સીની પુટ સ્વાતિનું, બિંદુ ધરે જિમ ગેલિ, તિમ ધનસુંદરી ધર્યો, એથે ગર્ભ સુમેલિ. રામા રંગે ધરે ઘણા, ભલા મનોરથ જેહ શેઠ સકળ ઉલ્લટ ધરી, કરે સંપૂરણ તેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org