SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ' s (૧૬) રૂપચંદકુંવરરાસ, જાણે સાયરની કુંવરી, સતી શિરોમણિ શીળે ખરી. ૯૨ ચતુરા ચંપકવણું દેહ, પિઉછું પાળે અવિહડ નેહ, અહનિશિ રહે આભરણે ભરી, નિજ કર આપે દાને કરી. ૩ પૂરિ પહર ને સાસરે, અમૃત વાણિ સદા મુખ ઝરે, સુકુલિણ સોભાગિણિ સોય, “ઘરમંડન સા સુંદર હોય. ૯૪ જિનવર ગુરૂપૂજા વંદના, કરે સાધવીની સેવના; વિનયવંતી દાતા ગુણ ઘણે, સફળ જન્મ સા કરે આપણે. ૫ મંદિરભૂષણ જાણે નાર, નારિ વિના શુને સંસાર; નારિ વિના નહિશેભે સુભ, નારિવિના નહિ ઘરને ભ. ૯૬ નારિ વધારે ગુણ નિર્મળા, નારિ ચડાવે ઘરની કળા; ઘરણીથી વાધે ઘરવાન, ઘરણીતણા ગુણ મેરૂ સમાન. ૯૭ જિમ ચેતનાએ જીવ શભિયે, સેનાએ રાજા શ્રેલિયે; અશ્વ પ્રતિષ્ઠા જિમ હુએ ગતિ, કવિતા મહિમા વાધે મતિ. ૯૮ ઘંટાએ શભા ગજવણી, ચાપ તે ચાલે જીવા ભણી; પતાકાએ પ્રાસાદજ જોય, વૃક્ષ ભલું છાહે કરી હેય. * ૯૯ સોહે ચંદ્ર કળાએ સાર, દયાવંત દીપે અણગાર; નયણથકી મુખભા ખરી, તિમ ઘર શોભે ઘરણી કરી. ૧૦૦ “ઘરણ વિના કિમ હુએ સંતાન, ઘરણી વિના કે ન લહે માન; આવે સગાં પરૂણા સહી, સ્ત્રી વિણ તે સચવાયે નહીં. ૧૦૧ ૧૧નર સૂધ બે પક્ષે કરી, ૧૧ત્રિતું પક્ષે નિર્મળ સુંદરી, અધિકે એક પક્ષ સ્ત્રીતણે, કાં પંડિત નારી અવગણે? ૧૦૨ ૧ લક્ષ્મી, ૨ ચંપકપુષ્પના વર્ણ જેવી સુવાસના અને સુંદરતા. ૩ પwા રંગની. ૪ હાથ ઘરેણેથી નહીં પણ દાનવડેથી શોભાયુક્ત રાખે છે. ૫ ઘરને શોભાવનારી. ૬ મર્યાદા-નિયમ. ૭ ઘોડાનાં વખાણ સારી ચાલથી. ૮ સાધુ. ૮ શ્રી. ૧૦ બાપને અને મોસાળને. ૧૧ પિયર, સાસરું અને મશાળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy