________________
પિતાયશ વર્ણન. (૧૫) માત્રિ મહામંત્રી મોટકા, કે નવિ ચૂકે ઓળગ થિકા; ગજ રથ અશ્વ રત્નભંડાર, સઘળ વસ્તુ અપરંપાર. ( ૮૧ અંતઃપુરમાં નારી અપાર, ભામિનિ રૂપત ભંડાર; - રત્નમંજરી લીલાવતી, પ્રમુખ પશ્ચિની છે ગુણવતી. ૮૨ વિદ્યાકળા જ્ઞાન વિજ્ઞાન, ન્યાય નીતિ દાન સન્માન, નથી કેઈ ગુણ જગમાંહિ તેહ, વિકમ અંગ ન દીસે જેહ. ૮૩ સકળ અદ્ધિ ને સર્વ સમૃદ્ધિ, વિમળ બુદ્ધિ ને કામિત સિદ્ધિ, પ્રક્ટ પ્રતાપે પાળે રાજ, સકળ લેકનાં સારે કાજ. ૮૪ બાળમિત્ર બહુ બુદ્ધિનિધાન, ભટ્ટમાત્ર પહિલે પરધાન
રાયતણે બહુ સનમાન, વડ મહિમા જસ મેરૂ સમાન ૮૫ હવે તેહ નગરીમાં વસે, નિપુણ ન્યાય હુતા નવિ ખસે; ' દયાવંત દાક્ષિણ્ય સુભદક્ષ, ધનદત્ત શેઠ મહાજન મુખ્ય. ૮૯ પરમહંત ને પુણ્ય પવિત્ર, નહિ કેઈ દુર્જન સહુએ મિત્ર; મહાજન તણ કરે સવિ કાજ, કેઈ ન લેપે તેહની લાજ૮૭ રાજા વિકમ દે બહુ માન, ન ધરે ચિત્ત કિશું અભિમાન; નગરલેક તેહને વશ સદા, વાસ વસે તસ ઘર સંપદા. ૮૮ હીરા માણિક મતી ઘણું, રૂપ સુવર્ણતણી નહી મણ વિવિધ વસ્તુ પરદેશી સાર, ધનદત્ત ઘરે અપારાવાર. ૮૯ પયપૂજે જિનવરદેવના, શુદ્ધ કરે સદ્ગુરૂસેવના;
છેડે સર્વ પાપવ્યાપાર, દીન દુખીને કરે ઉદ્ધાર. ૯૦ શત્રુકાર ચાલતે સદા, ષદર્શન પશે તે મુદા - અહનિશિ રહિ લેકે પરવ, શેઠ સુયશ સઘળે વિસ્તર્યો. ૯૧ તસ ઘર ઘરણું ધનસુંદરી, રૂપે કરી રંભા અવતરી, - ૧ પૂર્ણ કરે. ૨ રાજાનું. ૩ મેટે. ૪ ડાહ્યા. ૫ ચતુર. ૬ શેઠ. ૭ મર્યાદામાઝા. ૮ અઢાર પાપસ્થાન-પંદર કર્માદાન આદિને વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org