________________
( ૧૪). રૂપચંદકુંવરરાસ, સભામાંહિ બેઠે બળ ભર્યો, જાણે ઈંદ્ર દેવ પરવયે ૭૦ જેહને મુખ વસિ શારદ સહી, લખમી રહી જિમણે કર ગ્રહી
કરતિ ઉત્તમ કામ ન લહી, તે ભણી દેશવિદેશે ગઈ ૭૧ નુષતણું વિદ્યા વર એક, રાજાવિકમ શીખે છેક; માર્ગણ તે મુખ સાંહમે થાય, ગુણ તેના દિગંતરે જાય, ૭૨ વિકમ ઘાવ નિસાણે પડયા, કુટયા અરિમનરૂપી ઘડા;
ગળિયાં તે નારીનાં નેત્ર, એ પણ મોટે હુએ વિચિત્ર. ૭૩ સદાકાળ સર્વ દાતાર, કવિ કહે તે કૂડું એકવાર નવિ દીધી વૈરીને પૃષ્ટ, પરવારીને વક્ષ ન દષ્ટ. શાળિભંજિકા રૂપે સુરિ, બત્રીસે સિંહાસન ધરી;
મોકલિયું જ ઇંદ્ર મહારાજ, વિક્રમને બેસેવા કાજ. ૭૫ પ્રબળ પરાક્રમ પૂરે ગુણ સત્વવંત સાહસને ધણી;
કળિયુગત્યાગ અતુલ જેિણે કિયે, સાચે સંવત્સર કિયે. ૭૬ લેક પ્રતિ કીધે ઉપગાર, તે કહેતાં નહિ આવે પાર
કરે સેવ આગિ વૈતાલ, પ્રજાપાળ ભપાળ દયાળ. ૭૭ વિક્રમને મેટે ભડવાય, સાચે જગ પ્રણમા પાય;
અહનિશ ચદ છત્રપતિ ચંગ, એાટે ઓળગ કરે અભંગ. ૭૮ રાય રાણું એાળગે અપાર, મંડળીક મેડધા સાર;
શેઠ સાર્થવાહ સેનાપતિ, સેવે અશ્વપતિ ગજપતિ. ૭૯ સેવે શૂરા ક્ષત્રિી ખરા, કહ્યા ન જાય તેહના વરા; રાજકુળી છત્રીશ વિશાળ, સેવે નરડ મરડ મુંછાળ. ૮૦
૧. વિક્રમ વગર ક્યાંય ઉત્તમ સ્થળ રહેવાનું સુકી તિ ન મળતાં તે દિશાના અંતે જઈને રહી; મતલબ કે તેની સુકીર્તિ દિશાના અંત લગી હતી. ૨ પીઠ. ૩ છાતિ અને નજર. જેણે નથી આપી. ૪ સર્વ રૈયતનું દેવું પિતે ચૂકવી આપે તેજ તેને ન સંવત્સર લખાય, જેથી વિક્રમે તેમજ કર્યું હતું. ૫ એટલા આગળ રહી વીનંતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org