SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાદિત્યપ્રશંસા. ( ૧૩) - તિહાં “માનત મનાએ ઘણાં, સહુ કામિત પૂરે મનતણાં. ૧૯ અઠવાસિ સંન્યાસી વાસ, કડી કાપડીતણું નિવાસ; ભરડા સરડા ગરડા બહુ, ઉજેણીમાં લાભે સહુ. ૬૦ કે અલવેસર ભેગી ભમર, કે રતનાળા કુંળા કમર બેઠા ગોખે સોગઠે રમે, શાળિ દાળિ વિના નવિ જિમે. ૨૧ એક દાતાર દયાપર ઘણું, પીહર દીન હીન જનતણું; છાના છેલ દાન એક દિયે, ધન પામ્યાને લાહે લિયે. દર કેતે કહું નગર-મંડાણ, ઘર ઘર ઓચ્છવ ને કલ્યાણ; વસે લેક તે ચતુરસુજાણ, પાર ન લાભે રાણે-રાણ. ૬૩ વાડી વન અનુપમ ઉદ્યાન, નંદન વનકેરે ઉપમાન; કૂવા વાવ સરેવર ઘણું, આશ્રમ તે પપંથિજનતણ. ૬૪ મસાણ ગપ્રપિ નામ પ્રસિદ્ધ, તિહાંકણ છે માટે વડસિદ્ધ; રાક્ષસ ભૂત નિશાચરતણા, શકિનિ પ્રમુખ રહેણ તિહાં ઘણા દિપ નગરી આગળ ક્ષિપ્રા નામ, નદી સર્વદા વહે અભિરામ; સર્વ લેકના તાપજ હરે, જળચર જીવ મળ બહુ કરે. ૬૬ તિણ નગરે મોટે રાજિયે, જેને જશ ત્રિભુવન ગાજિયે; તપે જેમ તેજે આદિત્ય, રાજા વીરવિક્રમાદિત્ય. ૬૭ ધીર વીર ગિરૂઓ ગભીર, પરમપુરૂષ પરનારીવીર, ન્યાયવંત દાક્ષિણ્ય દયાળ, પરદુખકાતર તે ભૂપાળ. ૬૮ તૂઠો આપે કેડિ અનેક, સહિજે સવા કેડિને છેક; પંડિત પંડિતપ્રિય પરગડે, જાણે પૂર્ણ અમીને ઘડે. ૬૯ અનિસંભવ આકરે, રૂપસ્વી તેજસ્વી ખરે; ૧. બાધા-આખડી-માનતા. ૨. તપોધન બ્રાહ્મણ. ૩. ગરેડા. ૪ મકાન. ૫. વટેમાર્ગુને માટે. ૬. સિદ્ધ વ. ૭. ક્રિીડા-રમ્મતગમ્મત. ૮. સૂર્ય. ૪. પારકાં દુઃખ જોઈને કાયર થનારો-પરદુઃખને ટાળનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy