SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) રૂપચંદકવરરાસ, પટુવા સૂતરિયા પરગટા, વિસા વિસાઈ લિયે લટપટા, કિહાં દલાલ થઈ ઊપરવટા, હરાવે વેચાવે કટા. ૪૭ કિહાં કંદોઈ ઘણું ઘરહટા, સૂખડિયા સાથરિયા ઘટા; જેર કરી તેલ કેરટા, તે તે ઘાટે રાઈની સટા. ૪૮ કિહાં કંસારા કરે પાલટા, કિહાં છિપા છાયલના પટા; રંગે રંગારા કિહી છટા, ગળિયારા ગળિયે કાલટા. ૪૯ કિહાં ખાતરી સાળવી ગટા, તંબી માળી ઉદ્દટા; મનિયા મચી ખસટા, બેબી સહી ઘાંચા કરસટા. ૨૦ કિહાં જુગાર રમે જુવટા, નગરનાયિકા ઘર નટવિટા; કિહાં મદમન મિલી લંપટા, મદિરાપાન કરે ગટગટા. ૨૧ કિહાં વેચાએ મહીની મટા, કિહાં મંડાએ શાક સામટા; કિહાં કવચ આયુધ લિયે ભટા, જે દેખી નાસે કરિ ઘટા પર કિહાં ચેટક નાટકિયા નટા, રમે જાત્ર જાતરિયા જટા, બાજી બજાણિયા બુકટા, ઇંદ્રજાળ દાખે ઉત્કટા. પ૩ મસ્તક વડી વધારી જટા, કિહાં બેઠા દીસે જેગટા; સલજ નારી ચાલે સરગટા, નવિ મૂકે છૂટી શિલટા. ૫૪ કિહાં બહુઆ માંડે પંચળ, માંહોમાંહે કરે એક ટેળ; ઠામ ઠામ કૈતુકની કેડિ, જોઈ લોક રહ્યા મન કેડિ. ૨૫ લાભે વિદ્યા મૂલિ મંત્ર, લાભે જેહણ મેહણ યંત્ર; કામણ વશિકરણના ભેદ, લાભે મારણ અરિ-ઉચ્છેદ. ૫૬ લાભે ગણિયા ગારૂડકળા, ભૂઆ ઉછાળે બાકુળા; શાકિન ડાકિન સીકેરી, લિયે ભેગ સહ્રાં ખરી. પ૭ ભારિ દિન મંડળ મંડાય, કેતુકિયાજન જેવા જાય; કે વિદ્યાવત બાંધી મુંઠ, મૂકાવે સઘળાંઈ ગુંઠ. ૫૮ ખેતલ શેખ યક્ષ યક્ષણ, વાસ વસે ચેસઠ યોગિની, ૧ ભાવસાર. ૨. વાંસફેડા. ૩. દહીંની. ૪. બખ્તર.૪. શસ્ત્ર અસ્ત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy