SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજેણું વર્ણન, ( ૧૧ ) નિર્મલ ભીંતતણી જે સુધા, દીપતેજ તિણે કીધાં મુધા; ભૂમિતળે ભલ ઢાળ્યા કાચ, જનજાણે કહ ભરિયા સાચ. ૩૫ માંહિ સ્ફટિક રત્નની ભીંત, તિહાં રમતિ પ્રિયશું એકત; નારી ૧ઢા લાજે બહુ, જાણે આ ઉભા છે સહુ. ૩૬ સુંદર ગેખ માળનિ શ્રેણિ, કામિનીગણ બેસે જવ તેણિ; દેખી કામી ચિંતે ઈશું, દિવસે ચંદ્ર એ ઊગે કિશું? મહાજન ન્યાત ચોરાશી વસે, દેતાં દાન ઘણું ઉલ્હસે; ઠામ ઠામ જિહાં શત્રકાર, વસે વિપ્ર વિદ્યાભંડાર. ૩૮ વર્ણ અઢાર વાસ જુજુઆ, ઘર આંગણ મીઠા જળકુઆ માણિક-ચેક મનહર ઠામ, રાશી ચહટાં અભિરામ. ૩૯ ભલાં હાટ વ્યવહારીતણું, વિવિધ વસ્તુ લેણાં વેચણ, સવિ કેહને મેટા વ્યાપાર, ક્ષણેકને ન લહે પરિવાર. ૪૦ એક ગોરા ને વ્રલે ભર્યા, વારૂ વાણેત્રે પરવર્યા; પહિરી વીંટી પંચાગુળે, પેઢીએ બેઠા ચાકુળે. ૪૧ ફાંદાળા ને ફાંફટ કુંછ, હાથથકી નવિ મહેલે મુંજી; રૂપે કરી રતનાલા શેઠ, ગ્રાહક સાતમી માંડે પઠ. કિહાં ઝવેરી બેઠા બરે, મેતી રત્નપરીક્ષા કરે, કિહાં નાણાવટીકેરાં હાટ, કિહાં દેસી વોહરાવે પાટ. ૪૩ કિહાં કપડી હટી કિહાં સાથુઆ, ખરવાસી ખાશરિયા જુઓ; કિહાં કરમી ની વાણિયે, સેનાં રૂપાં કસિ આણિયે. ૪૪ કિહાં વ્યાપારિ વડા વળિયાર, બંગડિયા મેટા મણિયાર જડિયા કડિયા ને સોનાર, સૂત્રધાર ઠંગર લેહાર. ૪૫ ફિળિયા ગાંધી નેસતી, ફડિયા પીઠ ન ચાપે રતિ, ઘીવટિયે ઘી લાભે ઘણાં, મેટાં હાટ સુગંધીતણું. ૪૬ ૧ નવી પરણેલી. ૨ સદાવર્ત-દાનશાળાઓ. ૩ નવરાસ, ૪ ગાદી ઉપર. ૫ નજર. ૬ ચૂડગર. ૭ સુતાર–સલાટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy