SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) રૂપાક વરરાસ. માને સવે પ્રતિ કાપડી, કે ન સકે માંહેામાંહિ ભિડી. ૨૩ કાઈ ન લાપે કુળ–લાજડી, બહુલાં ધન અહુલા સાગડી; પાળે નિજ વાચા પરગડી, અસુખ કોઈ નાવે અધઘડી. ૨૪ લજ્જા યા વિવેક વિચાર, રૂડા ગુણુ રૂડા આચાર; તે સઘળાં માળવા મઝાર, ભલે દેશ સરજ્યા સંસાર. ૨૫ તેહ દેશના તિલક સમાન, અલકાપુરી દીજે ઉપમાન; ઊજેણી નગરી ઉદ્દામ, હરખે લેાક સુણી જસ નામ. ઋષભદેવ એટો અવયંતી, એ નગરી તેણ વાસી ખ`તિ; અનિ આદિ એ પુરી પુરાણ, મોટા જેહતણા મંડાણુ. ગઢ પાખળ ખાઈ જળભરી, અન્યાઈ કે ન સકે ફ઼િી; *ચઉપખેર કાઠા દઢ પાળ, ઊપર કાસીસાંની આળ. હરસિદ્ધ પીઠતણા અહિઠાણુ, ભેરવ વીરતણાં બધાણું; દેવી દેવતા બહુ વાસ, તે પણ પરતિષ (પ્રત્યક્ષ) પૂરે આશ.૨૯ નગરમાંહિ કેટિધ્વજ ઘણા, લાખેસરીતણી નહીં મણા; લખમી સહુ વિલસે આપણી, પૈશૂન્યતા નહીં કહિતણી. શિખરબદ્ધ જિનવરપ્રાસાદ, અહનિશિ વાજે ઘંટ નિનાદ; ૨૭ ૨૮ ૩૨ ઊપર હેમકળશ ગહુગહે, સેાવન-દ’ડ-ધ્વજા લહલહે. ૩૧ પેાઢી પ્રવર ભલી ઉપેાષાળ, મુનિવર જીવદયાપ્રતિપાળ; બેઠા ધર્મકથા તિહાં કહે, ધર્મી સત્યધર્મ સહે હરિ હર બ્રહ્માદિકનાં જાય, બહુ પ્રાસાદ છે વિળ સાય; બ્રાહ્મણ વાંચે વેદ પુરાણ, કરે સહુ નિજ ધર્મ વખાણુ. ૩૩ ધવળગૃહે... વ્યવહારી વસે, દેશી પરદેશી ઉત્સુસે; સાત ભૂમિ ઉચાં માલિયાં. ચિત્રિત ગેાખ વિવિધ જાળિયાં. ૩૪ Jain Education International ૧ ગાડાં હાંકનાર. ૨ કુબેર ભંડારીને વસવાની નગરી. ૩ મનેાહર. ૪ ચામેર યુરજ દરવાજા કાંગરાથી શોભતા કાટ. ૫ ચાડી ચુગલી ૬ ઉપાશ્રય–ાષધ કરવાનું મકાન. ૭ કબૂલ કરે. ૮ વિષ્ણુ, ૮ મહાદેવ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy