SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) રૂપચ’દકુંવરરાસ. સિંધુ સુર સાંડિલ વૈરાટ, વચ્છ વિદેહ ચેદી વળી લાટ; લિંગી મલય દશાણે છ વર્તે, માગધ કેગઈ દેશ કુશાન્ત. ૨ કાશળ તિમ તિરૂદેશ સમૃદ્ધ, સુરસેન કેશ વિળ અદ્ભુ; ઉત્તમ દેશતણાં એ નામ, જિનકલ્યાણકકેરાં ઠામ. શ્રી જિનધર્માંતણાં નિવેસ, હુવે વિશેષે એણે દેશ; પાંચમ કાળતણા ખળ થયા, જિન ધર્મ ઘણે વિછત્તિસે ગયા. ૪ આદન પ્રમુખ અનારજ ઘણા, સમ્યગ્ નામ ન લહું તે તણા; રૂષ પારસી હમસ ફિરંગ, ખુરાસાન કાબુલહુ ઉત્તંગ. ચીણા મહાચીણાદિક મકા, ખાખરફૂલ ખલેચીતકા; પાણિપંથ [પરંત] પ્રકટ મુલતાન, સ્ત્રીરાજ સવાલખ અસમાન. ૬ જાલધર કૉટ કનાજ, કુંકણુ કાશમીર કબાજ; મેદપાટ મલખાર હમીર, દેશ તિલગ કચ્છ ને કીર. ગાડ ચીડ ચડ નમિયાડ, સરહઠ દક્ષણદેશ નજાડ; ૩ ૫ ७ ગુર્જર વાગડ કાન્હડ લેટ, માળવ સરૂસ્થળી નવકેટ. ૮ એમ એ દેશ કેતલા કહ્યા, અપ્રસિદ્ધ અણપ્રીછયા રહ્યા; Jain Education International ધર્મીમુખા દેશમાંહિ ભન્યા, અવર અનારજ અળગા ટળ્યા. ૯ સકળ દેશ મંડન સાળવા, જિહાં દુકાળ નામે ટાળવા; સકળ ભૂમિ જિહાં સદા સુગાળ, જાણે સુર નર ખાળગેાપાળ. ૧૦ વડી વડાઈ દેશની એક, લખમીપતિ જ્યાં લેાક અનેક; દેતાં દાન ન ખચે હાથ, માગિ` સુખી સદા વહે રસાથ. ૧૧ ઠામ ઠામ કાલ્ટુ પીલાય, કૈરસની સરસ પરખ મંડાય; ૧ હાથ પાછેા ન ખેચે–જેને તેને અનુકપાવડે દાન દીધાજ કરે. ૨ વટેમાર્ગુને સાથ. ૩ શેલડીના કોષ્ઠુ કરે ત્યાં જે જાય તેને રસ પાય છે એથી જાણે રસ પાવાની પરખ માંડી હોય તેમ સરસ રીતે~હી ખુશીથી રસ પાતાં દેખાવ જણાય છે; કેમકે પરાણે વઢેમાર્ગુને રાકીને રસ પાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy