SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસુખ, (૭) ઇષ્ટદેવ પ્રણમી ગુરૂ પાય, ગાઈશું રૂપચંદ-ઋષિરાય; શ્રવણ-સુધારસ રાસ પવિત્ર, સાંભળજે રૂપચંદ–ચરિત્ર. ૩૯ તા કવિ વાણિ મન ધરો, રખે કઈ વિચ વિકથા કરે; ‘અપ્રતિબદ્ધ સભામાંહિ જોય, કવિ ચતુરાઈ નિષ્ફળ હોય. ૪૦ જિમ નારી સેળે શૃંગાર, આગળ વિફળ અધ ભર; ત ભણી તમે ચતુર છે સહુ, જાણ પ્રતે શું કહિયે બહુ ૪૧ નિદ્રા વિકથા છાંડિ દૂર, ઈક ચિત્તે સહુ આણંદપૂર; રૂપચંદ સુકથા-કલેલ, સાંભળજે સહુ કરી નિરાળ. ૪૨ (દુહા છંદ) રૂપચંદ કુણ? કિહાં હવે? કિમ તિર્ણ કર્યા વિલાસ;? સુગુરૂ ગે સમય લહિ, કિમ પાપે સુરવાસ? સોભાગી સુંદર સુઘડ, ધીર વીર ગંભીર; ગુણ એ આદિ અલંક, પુણ્ય પવિત્ર શરીર. તેહતણે ધુરથી હવે, સહુ સંબંધ રસાળ; એકમનાં આદર કરી, સુણજે બાળ ગોપાળ. જંબુદ્વીપ સોહામણ, પહિલ વર્તાકાર, લખ જન તે દીવના, મધ્ય ભાગ વિસ્તાર. ભરતક્ષેત્ર તે મહિલું, પાંચસે જન છવીશ છ કળા અધિકી ઊપરે, ઈમ ભાખે જગદીશ. દાહિણ ભારતમાંહિ વિવિધ, આર્ય અનાર્ય દેશ વસે વિશેષે નામ સવિ, તે કુણ લહે અશેષ. (પાઈ–છ ). શાસ્ત્રમાં સાઢી પચવીશ, આર્ય દેશનાં નામ કહીશ; અંગ અંગ કાશિ પંચાળ, કલિંગ કુરૂકંગલા કુણાળ. ૧ ૧ નકામી વાતે–ગપાં–રાજકથા–દેશકથા–ભકતકથા–સ્ત્રીકથા આદિ વચમાં કરી આનંદમાં ખલેલ ન પહોચાડશો. ૨ મર્યાદા રહિત–ઢંગ વગરની. ૩ આ સાડા પચીશ દેશ આર્ય–પવિત્ર ધર્મને મર્મ જાણવાના અધિકારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy