SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ માતા મુને મયા ઉદ્ધારિ, કુવચન-કઠિન-કુબેલ નિવારિક આવી મુજ મુખ કરે નિવાસ, પૂરા માહરા મનની આશ. ૨૧ રૂપચંદ ગુણવંત કુમાર, વિલસી ભગત સંસાર; બેલું સરસ તેને રાસ, એહવે મુજ મન થયે ઉહાસ. ૨૨ સુપ્રસન્ન જે થાઓ માત, તે હું તેને કહું અવદાત; રખે માય પણ અધવિચ રહે, તે તૂઠી શારદ ઈમ કહે. ૨૩ માંગ વચ્છ વર તૂઠી આજ, તાહરાં સકળ સીઝથી કાજ; તાહરે વદન કર્યો મેં વાસ, રચજે શ્રવણ સુધારસ રાસ. ૨૪ *અભિનવ “સરસ કથા-કલેલ, વેધક મુખમંડણ તળ; બેલેબલ સકળ નિર્મળા, આપી વિબુધરંજની કળા. ૨૫ પામી સરસતીમાયપસાય, હવે પ્રણમું શ્રી ગુરૂના પાય; ગુરૂવિણ કુણ દેખાડે માગ, ગુરૂવિણ કિશું ન લહિયે લાગ.૨૬ ગુરૂદી ગુરૂ દિણયર સમે, તે સહિ ગુરૂને સુંદર નમે; શિવરૂઠે ગુરૂ ત્રાતા હોય, ગુરૂરૂઠે ત્રાતા નહિ કેય. ૨૭ માય બાપ તે સહિ ગુરૂ સોય, બંધુ મિત્ર પ્રિયંકર જોય; ત્રાણશરણ ગતિમતિ ગુરૂરાજ, ગુરૂ ગિરૂવા સારે સવિ કાજ. ૨૮ ૧ નઠારાં વા–અપશબ્દાદિ. કઠિન કેદની લાગણી દુભાય તેવા-બોલ-જુઠાબોલ–અયુક્ત વચન. ૨ રાસ પૂરો કરવાની પ્રતિજ્ઞા છે તે કઇ વિશ્વ નડતાં અધવચ અટકી પડી મનની હુંફ મનમાં જ રહે તે તું તુષ્ટમાન થયાનું ઉપહાસ્ય થાય માટે આશા પૂર્ણ કરજે. ૩ કાનને અમૃત જેવો મીઠે લાગે તે રાસ. ૪ નવીન પ્રકારને. ૫ નવે રસથી ભરપૂર–શૃંગાર-હાસ્ય-કરૂણુ-રોદ્ર-બિભત્સ-અભુતશાંત-વીર–ભયાનક–એ નવ. ૬ જે મનુષ્યો રસ અલંકાર ભાષાભેદ– ઉક્તિ-ધ્વનિ–વૃંગાર્થ આદિને સમજનારા અને મર્મવચનોની માધુરીમાં રસબસ થનારા છે તે મનુષ્યોના મુખને સંબેલની પેઠે શોભાવનાર નીવડે તે રાસ. ૭ પંડિતેનું મનરંજન કરવાની કળા. ૮ સૂર્ય. ૮ શરણે આવેલાને બચાવનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy