SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ (૩) જે તુજ નવિ માને દુર્મતી, તે લહેર દીન દંડ દુર્ગતી. ૪ સેવક પ્રતે સદા પાળતી, વિષમ વેગે આપદ ટાળતી, પહંસાસણ ગજગતિ ચાલતી, હીંડે છત્રણે ભુવન મહાલતી. ૫ દક્ષિણ કર પુસ્તક છાજતી, કમળ કમંડળ કરી રાજતી; વાએ વીણ મધુર મલપતી, સેવ કરે સુર નર ભૂપતી. ૬ વડ મહિમા મહિયળ ગાજતી,ભક્તતણુભાવઠ ભાજતી; ૧૫અશુભ વર્ણ—માળા માંજતી, નિર્મળ જ્ઞાનદષ્ટિ જતી.૭ જ્યકારી ચેગિની જાગતી, સફળ કરે સેવક વિનતી; આપી સકળ વાણિ સરસ્વતી, મુજ મુખ વસિ અમૃત વરસતી. ૮ સેવકતણા હૃદય ઠારતી, દુર્જન-મદ હેલાં વારતી; “હરતી અરિ કલ્મષ આરતી, મંગળમાળા “વિસ્તારતી. ૯ ૧ નઠારી બુદ્ધિવાળા.૨ નઠારીગતિને દંડ તે કંગાલે મેળવે છે. ૩ ઝટપટથી. ૪ દુઃખ-કષ્ટ–વિપત્તિ. ૫ હંસની ઉપર સ્વારી કરનારી. ૬ હાથણની પેઠે મધુરી સુંદર ચાલ ચાલતી. ૭ સ્વર્ગ મૃત્યુ પાતાલ. ૮ જમણા હાથમાં. ૮ શોભતી, ૧૦ વીણું (સરસ્વતિવાણા) બજાવે છે. ૧૧ દે, મનુષ્ય અને રાજાઓ. ૧૨ ટે. ૧૩ પૃથ્વીમાં. ૧૪ પીડા નાશ કરતી–હરકત હરતી. ૧૫નઠારા દધ અક્ષરે-હ ઝ ધ ૨ ઘ ભ ખ ન” અથવા અપશબ્દો અંધ-પંગુ-બધિર-નિરસ-અર્થશૂન્યપથવિરોધી અપ્રિય કર્ણકટુ–અર્થવિરોધી-ભુણાલંકારવાળા–મૃતકાદિથી અપમાન રૂપ થનારી વર્ણઅક્ષરપતિ આદિને માંજી–સાફ કરી નાખતી. ૧૬ મિથ્યાત્વતિમિર રેગથી પકડાયેલી આંખોથી સત્યવસ્તુનું યથાર્થજ્ઞાન ન થતું હોય તેવી નજરમાં જ્ઞાનનું સિદ્ધાંજન - જવાથી નજર નિર્મળ-રોગરહિતતત્ત્વજ્ઞાન સહિત થાય છે. ૧૭ દુષ્ટ નિંદકેને અહંકાર સહેજમાં દૂર કરતી. ૧૮ શત્રુ–પાપ–મેલ અને ચિંતાને દૂર કરતી. ૧૮ ફેલાવતી. પહેલી ગાથાથી નવમી ગાથા લગી એક જ પ્રકારના પ્રાસ મેળવી કવિયે પિતાની બુદ્ધિની ચમત્કૃતિ બતાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy