SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) રૂપચ દકુંવરરાસ. અચળ અનાદિ "અનંત ગુણુ ་ગુણાતીત પનિર્દોષ ધ્યાઉં; આચારિજ ઉવજ્ઝાય તિમ સર્વે સાધુ ગુણવંત, નમું પંચ પરમેષ્ઠિ એ ભક્તિભાવે ભગવત. પુંડરીકહે પુ ડરીકહુ ‘મુહુ ગણુધાર, ચાઇહસે' આવન્ન વિ લબ્ધિ સિદ્ધિમહિમા મળેાહર, ગૌતમસ્વામિ ગુણનિલા પઢમ સીસ સિરિ વીરજિષ્ણુવર; તૂ સેવકને દિયે અવિચળ આઠે સિદ્ધિ, સેા ગેયમગુરૂરાજ મુજ આપે। અવિરલ બુદ્ધિ સબળ સમરથ સબળ સમરથ સકળ જે શક્તિ, ૧૦૫૩માવઈ ચક્કસરી પમૂહ દેવી 'દુરિતાપહારિણી, જિનશાસને જાગતી ઋદ્ધિવૃદ્ધિ સવિ સુખકારિણી; ધીર [થીર] ચિત્તે ધંધો ત્યજી ધવળ ધર્′ તસ ધ્યાન, ધાતા ધ્ ધીદાયકા ૧ધૂર ગાઉં ગુણુગાન. ( ચાપાઈ છંદ ) જિનપતિમુખપ`કજ ભારતી, સા સામિણી વ ુ ભારતી; ૧૪વિષમ વિચેાગ કષ્ટ વારતી, ભવસમુદ્ર ૧પહેલાં તારતી. ૧ બ્રહ્માણી વાણિ સરસતી, નમે નમે શ્રી વિદ્યા સતી; ૧ વિશ્વેશ્વરી સાંભળ વીનતી, અવિચળ વચન આપ ભગવતી. ૨ બ્રહ્મજ્ઞાની ચેાગી યતી, આરાધે વન્દે એક ચિતી; જો તું તેહને તૂટી રતી, તે તે સિદ્ધ થયા મહામતી. ૩ જેણે તું સેવી ૧૮શાસ્વતી, તે સહિ પામ્યા ૧૯૫ ચમગતી; ૧, ન ચળે એવા. ૨, આદિ રહિત. ૩, અંત રહિત. ૪ ત્રિગુણથી અતીત થયેલ. ૫, લેપ રહિત. ૬ આદિ વગેરે. ૭ પહેલા. ૮ ન ચળે એવી. ૯ બહુજ. ૧૦ પદ્માવતી. ૧૧ પાપ નાશ કરનારી. ૧૨ ઉજ્વલ. નિર્મલ. ૧૩ શરૂવાતમાં, ૧૪ કઢ’ગા-અધરા. ૧૫ સહેજમાં. ૧૬ વિશ્વની ધણીઆણી. ૧૭ એક રતિભર તુષ્ટમાન થ′ તા. ૧૮ હમેશાં. ૧૯ મેાક્ષ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy