SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ વચંદ લાલભાઇ જૈનપુસ્તકાદ્વાર ગ્રંથાકે— વાચક શ્રીનયસુંદર વિરચિત—— રૂપચંદકુંવરરાસ. મંગલાચરણ, (અનુષ્ટુપ્ છંદ્ર.) 'अर्हत्सिद्ध 'गणेंद्रोपाध्याय साधूंश्व शारदाम् गुरुंप्रणम्य सद्रूप - चंद्ररासं तनोम्यहम् # शृङ्गार हास्य करुणाद्भुतवीर भयानका : रौद्रविभत्सशांताचे दिमैनवर सैर्युतम् 11 8 11 ( વસ્તુ છ‰. ) આદિ જિનવર આદિ જિનવર અજિત અરિહંત, સ‘ભવ અભિનદન સુમતિ ૫ મપ્રભ સુપાસ ઇસસિપહ, સુવિધિ શીતળ શ્રેયાંસજિન વાસુપૂજ્ય જગદ્ગુરૂ વિમલ તહ; અનત ધરમ શાંતિ કુથુ અર મહ્નિ મુનિસુવ્રતસ્વામિ, નિમ નેમ પાસ વીરિજણ, વંદુ વાંછિત કામિ. સિરિ સીમંધર (૨) 'પમુહ જિણવીશ, વિહરમાનવંતૢ વધે. સકલ સિદ્ધિ સન્નિધિપાઉં, Jain Education International || ૨ || ૧, અરિહંત. ૨, આચાર્ય. ૩, શૃંગાર રસ, હાસ્ય રસ, કરૂણા રસ, અદ્ભુત રસ, વીર રસ, ભયાનક રસ, રૈદ્ર રસ, બિભત્સ રસ, અને શાંત રસ આ નવ રસ છે. ૪, ચંદ્રપ્રભ. ૫, રિા પૂર્ણ કરનાર. ૬, પ્રમુખ. ૭, નજીક. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy