SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮). ભારતબાહુબલી, ફેધ ચડયે નવ ગણશે આપ પિચારરે, કેણુ વૈરી કેણવીર. રૂ. એમ મમ ચિંતે હવે હું આવી કયમ મળુંરે, ભલે ભરત છે રાય; લઘુ બંધવ માટે સહી કાંઈ નહીં કહે, કરશે તુમ રક્ષાય. રૂ. તિમાં આવીને તેજ વધારે તુમતણુ, અમાસ વિષે જ્યમચંદ; સૂર્ય સાથે મળીને ચેતિ વધારતોરે, પછી કરતે આનંદ. રૂ. આનંદ કરે તુમ બાહુબળ ભરતતણે મળીરે, મૂકે માઠી ટેવ; “નેટ તે કરવી ચકીકરી ચાકરી રે, જ્યમ 'હરીની કરે દેવ. રૂ. હવડાં નહીં આવે તે આગળ આવશે, તવ નહીં સાંખે રાય; ઇંદ્ર સરીખ આપે અરધું બેસણું, તુમ મળતાં શું થાય? રૂ. ચકીના દળ આગળ તુમ આશરે, “સાધુ સમુદરમાં હિં; એક સેનાની આગળ તુમ સઘળા મળોરે, નર નવ જીતે ત્યાંહિ રૂ. ચક્ર લઈને ચકી આવે અહીં વળીરે, જે ભરતેશ્વર રાય; ત્રણ્ય ભુવનમાં નર તે કઈ નહીરે, જે રણે હામે થાય! રૂ. (દુહા ) ભરત વડે તેજે વડે, વયે વડો પિણ હોય, સકળ રાયમાંહે વડો, તિણે સેવે સોય. ૧ જે તુમ રાજ્ય જીવિત તણી, વાંછા હૈએ આજ; તે બંધવને જઈ મળે, માન તજી મહારાય. ૨ (ઢાળ ૩૮ મી દેશી ભાવી પટાધર વીરને-રાગ ગાડી ) લ્યો બાહુબળ રાજિયે, ગાળે સમુદ્રની પેરે; સબળ હાસીક સુવેગડા, બોલે આવી મુજ ઘેરે ! બે. ૧ ૧ પિતાને પ્યારે. ૨ ભાઈ. ૩ સંરક્ષણ-હાર. ૪ અમાવાસ્યા. ૫ આખર અવશ્ય. ૬ શ્રી વિષ્ણુ. ૭ આસન. ૮ દરિયાવની અંદર સાથવા-સતુ એટલે કે જે ઉત્તર હિંદુસ્તાનમાં મુસાફરીના ખોરાક તરીકે વપરાતા જવ અને ચણાના સંયોગવાળા પદાર્થના ચૂર્ણ સમાન કશા પણ હિસાબમાં નહીં જવનારૂં તમારું સૈન્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy