________________
ખડસાધનવૃત્તાન્ત (૪૭). (ઢાળ ૩૭ મી દેશી પદ્મરથરાય વીતશેકપુર જિ
રાગ-મારૂ) દ્વારપાળકે પૂછયું નરને બહુ પરેરે, તું કુણ કહે અમ વાત?
દૂત કહે શું ન લહે હું ભરતને રે, જેહ ત્રિજગને નાથ. રૂઅડે ભરતજીરે— દરબારી જઈ પૂછે બાહુબળ રાયને, આ ભરતને દૂત; સોય વળે પણ બોલે બાંગડ બેલડારે, ભાન કરે અભૂત-રૂ. ૨ રાય કહે અહીં તેઓ ભાઈના દતને રે, મમ બેલજે અશુદ્ધ
નર બોલાવે આ દૂત સભા વગેરે, જિમ રવિ મંડળે બુદ્ધ. રૂ. ૩ કરે પ્રણામ તવ આસણ દેઈ બેસારિયેરે, પૂછે નરપત વાત;
સુખશાતા બહુ કુશળ અછે મુજ ભ્રાતને, દિવસ સુખે બહુ જાત. ગજ રથ ઘોડા ભરત નગર સહુ સેનને રે, કુશળ દેશમાં હોય;
દૂત કહે નૃપ કુશળ કરે ભરત સહઅને રે, ઢું પૂછે છે સેય, રૂ. ૫ સુર નર નાગ તિર્યંચ અને રાજે વળીરે, તે સેવે નૃપરાય; છએ દેશના રાજા રંક થઈ રહ્યારે, અકુશલ કેણે થાય. રૂ. ૬ સુખશાતા છે ભરતતણે ત્યાં અતિ ઘણોરે, પિણ દુખ મેટું એક; સગા ન માને બંધવ ભરીજડારે, નાઠા તાસ વિવેક. રૂ. ૭ ભાઈ અઠ્ઠાણુ પહેલાં મળવા નાવિયારે, તેડે લઇ દીક્ષાય; તમે પિણ મળવા નાવ્યા નિજ ભાઇતરે, આવડે કિસ્ય કષાય? જાતણ નિપાયા દીસો બાહુબળીરે, સનેહ હીન સહી રાય; સાઠ સહસ વર્ષ પિણ તુમ મળવા તણુંરે, ઈચ્છા સહી નવ થાય! રે અવજ્ઞા નિર્ભય થઈ નિજ ગુરૂતણુંરે, અમે ભરત અપરાધ; મન ચિંતે નવ સમજેલો લાડકરે, શું કીજે આબાધ. રૂ. ૧૦ વે ખળ વચને ભરત તણું ચિત વિણસેરે, જિમ આછણથી ખીર;
૧ દૂધમાં છાશનું મેળવણુ મળવાથી જેમ (મીઠું દૂધ ખટાશના પગ વાળું થતાં) પિતાનું સ્વરૂપ તજી માટે ભાવ ગ્રહણ કરે છે, તેમ
ને
ઉમે જ કહેલા મળવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org