SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલી. ડાબું ઉલેચન ફરકયું ત્યારે, જમણી વહે નાસિકાય; નિજરથ ભૂમિ ખળાણે ત્યારે, હરણ તે ડાભાં જાય. ભ. ૭ સૂકે વૃક્ષે વાયસ બેલે, કરે અપલક્ષણ તાય; ચાંચ ઘસે મુખ ભૂંડું બેલે, વાર દૂર મ જાય. ભ. ૮ હા વાયરે ખેહ ઉડાડે, આડે વળિ ઉતરીઓ સાપ; જાણે આવી દૈવે આવ, ભુંગળ દીધીએ આપ. ભ. ૯ *ખર ભૂડા જમણે તે ભૂ, જિમ વળિ ફાટયું મૃદંગ; ભૂંડા શકુન લહી પિણ ચા, દોહિલે રહેશે રંગ ! ભ. ૧૦ મહા અટવી ઉતરીને આવે, નવિ લહે ઉગીઓ સૂર; વાઘ સિંઘ ગજ ગાજે વનમાં, ઉતરે નદી જળપૂર. ભ. ૧૧ ઠામ ઠામ વાડી વન દીસે, જાણે એ ભદ્રશાળ વન્ન; પુર વનમાં યાચકને સાજે, આપવા મચીવર અન. ભ. ૧૨ પ્લેચ્છ બહુ રહ્યા નગરી વાસી, જાણે વળી સાતમે ખંડ; ઠામ ઠામ રાષભ-ગુણ ગાવે, કર ગ્રહ્યા તેમર દંડ. ભ. ૧૩ ( દુહા ) ઈમ જે તે આવિયે, જ્યાં છે બહળી દેશ; દેવ સરીખા જન વસે, નારી સુંદર વેષ. ૧ તક્ષશિલા નગરી વિષે, આ જેણીવાર; લેક કહે તું કુણુ ન, પૂછે ઠાઠાર. અમે દૂત છું ભરતના, આવ્યા કામે અહિં લોક કહે તુજ ભરતિયે, તેહ વસે છે યાંહિ?૩ ઉત્તર દેઈ થાયે તિહાં, આ નૃપ–દરબાર દ્વારપાળ નાગે ચડયા; રાખે તેણે ઠાર. ૪ ૧ આંખ. ૨ કાગડો. ૩ ધુળ. ૪ ગધેડે. ૫ શેળે. ૬ કપડાં. ૭ હાલ જેને કાબુલ કહે છે? ૮ જ્યાં હાલ ગીજની શહેર છે ને? ૮ હાથી ઊપર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy