SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત ( ૪ ) ભાઈ વડે તાત સરીખો, મળવા આવિયે આજ; પણ અમ સંપદા નહીં ઘણી, તેણે હેય ભરતને લાજી છે. ૨ મેં જાણ્યું તવ ભાઈપણું, લીધાં બંધવરાજ; સોય કહે ભેડો ભરત જે, અમે ભલ થાવું આજ. બ. ૩ ઈસું જાણુને રાજ મૂકિયાં, નહીં તુજ ભરતનું જેર; પુન્ય નિમિત્તરે હાયે દિઉં, તિહાં બળ કિશું જે ચેર. બા. ૪ વળિ તેહની પરે મુજતણ, લેવા હીંડે દેશ; તે વજાપરે આકરે, એ ફૂલ સરખે નરેશ. બો. ૫ પિણ નૃપ ઓહ માયાવિયે, લીધાં લઘુતણું રાજ; લેક થકીરે લાજે નહીં, એ નહીં ગુરૂતણું કાજ! . ૬ વિનય કરરે ગુરૂને સહી, જે ગુરૂ [માં] ગુરૂપણું હોય; ગુણ વિણ જે વિનય કરે, જગે હેળાએ સોય. બે. ૭. એહ વડે સહી , લેલપિ જે જગમાં હિં; કાર્ય અકાર્ય જે નવિ લહે, જાએ 'ઉન્માર્ગ યાંહિં. બો. ૮ અમે અવિનય તસ ક્ષે કર્યો? નવ લીધું કેઈ ગામ; છિદ્ર કિસાં અમ કાઢશે, નવ વિણસાડ્યા મેં દામ. . ૯ અમારે સ્વામી કાંઈ એ નહીં, એહને સેવે છે રંક; ભરતહ વાંકે મુજ શું કરે, જે હું છું નિર્વક ! બે. ૧૦ ભરત બીહત નથી તે વતી, બંધવ હાડે ન જાય; જાતિ વિણસાડે રે જાતિની, વજે વજ વિધાય. બો. ૧૧ રથ ફરતેરે સઘળે વળી, પાણી પહાણુમાં જાય; જેરે ખેડે થંભ ઊપરે, તે સહી કટકા થાય. બ. ૧૨ તું કહે ઈંદ્ર આસન દિયે, તે તે રાષભની લાજ; તું કહે ભરત સાયર જિસે, હું વડવાનળ આજ. છે. ૧૩ - ૧ મેટા, પૂજ્ય, વડીલ. ૨ નિંદાને પાત્ર થાય. ૩ કરવા લાયક અને ન કરવા લાયક. ૪ અવળે રસ્તે દોરાનારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy