SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (40) ભરતભાહુબલી. ભરત સેનાનીરે ગજ તુરી, પાયક રથ ને સેનાય; સહ આ. ૧૫ તેજહીન મુજ આગળે, જિમ રવિ આગે' તારાય. એ. ૧૪ પગ આલી ઉછાળતા, પડતા સાહતા હાથ; તે તુજ નૃપ ગયે વીસરી? લાગે લેાકની વાત ! શીખવનારા નાશશે, કિમ મળ ખમશે મહારાજ જા રે માકલ જઇ ભરતને, જે રાજ્ય જીવિત કાજ. મા. ૧૬ (દુહા ) 'મે' 'ઊવેખી મૂકિયા, નહીં મુજ પરશું કાજ; કાપું તેા વારજ કિસી, વળી લેતાં તુમ રાજ ? સુણી સુવેગજ ઊડિયા, સજ્જ થયાજ કુમાર; મનમાં જાણે મારિયે, વારે નૃપ તિણુ વાર. કરડે કુત્તા વ્હાણુને, સિંહ ન કરડે ખાણુ; જોઈ ફાળ મૂકે સહી, હણે સુભટના પ્રાણ, પહાણ સરીખા કૃતા, અહીં ન કરી અપમાન; ઈશુ વચને ઊઠી કરી, ખેાલાવે પરધાન. Jain Education International ૧ ( ઢાળ ૩૯ મી—દેશી ખટાઉની-રાગ ગાડી. ) સુવેગ ખીહતા ઊડીએ, લેાક કહે કુણુ એહી ? એક કહે ભરત- તારે, અયેાધ્યા નગરીનૃપ જેહા, એક કહે વળી તે નર કેહેા ? તેને બાહુબળ શું શ્વે. નેહા ? વન્યા દૂત છું નૃપ દેહા ? બાહુબળ વડેાજી. વિસ્તરી વાતા નગરીમાંરે, હેાસ એક સ‘ગ્રામ; હુય ગય રથ હથિયારનેરે, મસતે કરે સહુ તામ, સહુતી ટોપ ડેરા અભિરામ, વઢવા સજ થાય ગામ; કીજે મહુબળ નૃપનું કામ, બાહુબળ વડેાજી. ૧ હાથી, ઘેાડા, પગપાળા. ૨ દરકાર રાખ્યા વગર. ૧ For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy