SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ હળપાકમનાં કૃત્ય, (૪૩૩) ઈમ કીધી સ્તવના તેહની, નિજ નિંદા કીધી અપાર; નૃપ મદનગલવથી હવે, ઉદવિગ્ન થયે તિવારરે. હ. ૬ આ મંદિર હવે આપણે, હરિબળ પણ કરી ઉપગારરે, ઉપદ્રવ સહુના ટાળીને, જસ લેઈ નગર મઝારરે. હ. ૭ આ મંદિર આપણે, તે દિવસથી રાય, વૈરાગ્યદશામાંહે રહ્યા, રાજકેરાં સુખ ન સહાયરે. હ. ૮ એહ વિષય વિષમવિષ સારિખા, દુર્ગતિના એહ દાતાર, એ રાજ્યરમણ સહુ કારિમા, કારિમા માલ મુલક ભંડારરે. હ. ૯ કુણ માતપિતા કુણ દીકરા, કુણ કેહને એ પરિવાર, નરકાદિક ગતિ પડતાં ભણી, કેઈ ન રાખણહારરે. હ. ૧૦ Uણમાં રહેતાં થકાં, મેં કીધાં કરમ કઠેરરે, હવે તેહથકી તે છૂટીએ, જે થાએ ધર્મને જેરરે. હ. ૧૧ એહવું ચિંતવી રાજા હિવે, શુભદિન હરિબળને તારે પરણાવી કન્યા પ્રેમશું, જસ મદનમંજરી નામરે. હ. ૧૨ કરમેચન અધિક પ્રમશું, રાજા દીધે નિજરાજર, ગુરૂ પાસે જઈ સંજમ લિયે, “સારે પિતાનાં કાજ રે. હ. ૧૩ છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરે, પાળે ચારિત્ર નિરતિચારરે, પાળે પ્રચનમાતા સદા, ખટ જીવતણે આધારરે. હ. ૧૪ નિજ કરમ ખપાવ્યા આકરા, નિર્મળ લ કેવળ જ્ઞાન રે, જિનહર્ષ ઢાળ ઓગણત્રીશમી, સુર નર કરે જસુ ગુણગાન રે. હ. ૧૫ (દુહા.) કેવળજ્ઞાન પ્રકાશકર, મદનવેગ મુનિરાય; ગામાગર પુર વિહરતા, સાધુતણે સમુદાય. ૧ વખાણું. ૨ આકર. ૩ પાણિગ્રહણ ૪ સફળ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy