________________
( ૪૩૪ )
હરિમળમચ્છી રાસ.
પ્રતિધે ભવિયણ ભણી, મેટે જડ મિથ્યાત; ઉપગારી શિરસેહરા, વસુધા ગુણ વિખ્યાત. કેવળપાળી બહુ દિવસ, સ'લેહણ કરી અંત; સુગતિપુરી મુનિવર ગયા, જિહાં છે સુ:ખ અનત. (ઢાળ ૩૦ મીદેશી મારો દેને ને હું નણદલ પામર્ચા.) હિવે કંચનપુર નૃપ અન્યદા, પુત્રીની સુણી પ્રવૃત્ત; જન મુખથી મન અચરજ થયે, વળી રખિત થયે નિજ ચિત્તો, હિં. ૧
નગર વિલાસપુરના ધણી, નામે ટુરિબળ ભૂપાળેા; તેની રાણી મુજ કન્યકા, જોવા પાતે પુન્ય વિશાળા. હિ. ૨ સુંદર વાર્તા ધાતુકવતી, વિદ્યા કસ્તૂરી સારી, તેલબિંદુ જિમ વિસ્તરે, છાની ન રહે કિણવારો. *પુત્રીભર્તાને તેડવા, મૂકયા પુહુવીશ પ્રધાન;
હિં. ૩
કૉંચનપુર નૃપ હરિબળ ભણી, વર વસતસેન રાજાના. હિં. ૪ હરિબળ રાજા હવે આપણા, હયગયદળ લેઈ અપાર;
તીને રાણી સાથે કરી, આબ્યા કંચનપુર શિરદારારે, હિં. ૫ રાયવસંતસેન મહાત્સવ કરી, શણગાર્યા પુર ખાજારા; થયા રંગ સુરગ વધામણા, નિરખે હરખે નર નારા હિ, દ નૃપ નગરપ્રવેશ કરાવિયે, આવ્યા રાયભુવન મઝારા; માતાને વસતસિરિ મળી, હરખી માય હૃદય મઝારો. હિં. છ પુત્રી મુજ ભાગ્ય ફ્ળ્યા સહી, કાઇ પુન્ય ફળ્યા તતકાળ;
તે એ ઋદ્ધિ પામી સ‘પદા, લડ્યા પતિ હરખળ ભૂપાળેા. હિં. ૮ રળિયાયત નૃપરાણી થયાં, દેખી ઋદ્વિતણેા વિસ્તારા; એ એ જોવા પુન્ય પટ તરા, કુળના નહીં ઈડાં અધિકાર. હિં.૯
* જમાઈ. ૧ રાજી. ૨ અંતર.
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org