SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩૨ ) હરિબળમચ્છી રાસ. (દુહા. ) હસી કરી રાજા કહે, હરિખળ નિપુણુ વચન્ન; મહાશક્તિ એ કિમ થઈ, કિમ સુર થયેા પ્રસન્ન. વાત કહી સહુ રાયને, વિસ્મય પામ્યા તામ; હર્ષે ભરિયા હિયડલે, કરે રાચ ગુણગ્રામ. ધન ધન તુજ માતાપિતા, ધન ધન તુજ અવતાર; ધન ધન કરણી તાહરી, પુન્યતણ્ણા ભંડાર. તું હરિબળ ભારીખમેા, સાયર જિમ ગભીર; તું ગિરૂવા ગુણવંત છે, સાહસવત સધીર. મુજ અવગુણ દેખી કરી, લેખે ન ગણ્યા તેઠુ; મુજ મળતા ઊગારિયા, તાડુરા ખરા સનેહ. અવગુણ ઊપર ગુણુ કરે, તુજ સરખા ગુણવત; રાજા ગુણ હરિખળતણા, વારવાર ભણત. ( ઢાળ ર૯ મી——શી વિછીઆની, ) રિબળ તુજ નારી સુલક્ષણી, શીળવંતી સુગુણ સધીરરે; એહને દરિશણે પાતિક ઝડે, નામે નિર્મળ થાય શરીરરે. હરિ. ૧ મે* પાપી એહુને પ્રારથી, થયા અશુભ કરમના વ્યાપરે; Jain Education International 3 પિણુ એહુ ચળી નહીં સત્યથી, ન કિયા આલાપ સ‘લાપરે. હું. ૨ ધ્રુવ દાનવ એહુને શીળથી, કોઈ ન ચળાવી શકતરે; તા માણસના . "માજના, જે આગળ એહુ ચળતરે. હુ. ૩ હું પાપી લપટ લાલચી, મુજ લાજ નહીં લવલેશરે; મેં કાજ અકાજ વિચારણા, ન કરી તેા પામ્યા કળેશરે. હુ. ૪ ધન ધન તે ધર્મપસાલે, લડી શીળવંતી નારીરે; સરિખી જોડી આવી મિળી, એહુવી નહીં ભૂમિ મઝારરે. હ. પ ૧ અપૂર્વ દૈવીખળ, ૨ દેવતા. ૩ પાપ નાશ પામે. ૪ ઈચ્છાપૂર્વક માઠી માંગણી કરી. - ગજું-તાકત. For Private & Personal Use Only ૪. www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy