________________
કામદેવનાં કૃત્ય. (૪૩૧) મળે કુમંત્રી તુમભણીરે, તેહની શીખ પ્રસંગ; સુ.
એ મતિ તુમને ઊપનીરે, તમે નિર્મળ જળગંગ. સ. ૬ ઉત્તમ અવગુણ નવિ લિયેરે, જાણે કામ વિલાસ; સુ. કામે કુણ કુણ નવિ નડયારે, કુણ કુણ ન પડયા પાસ. સુ. કામ ધકા ઇંદ્રને રે, આ અહિલ્યા પાસ; રીષ શાપ ઋષિશ્વરેરે, દેવશક્તિ ગઈ નાસ. પામર નારી અહિરણરે, તેહની પિણ સહી ગાળ;
તે આગળ વળિ નાચિયેરે, કામવશે ગોપાળ. પારવાત થઈ ભીલીરે, હરને લીધે મેહ, નગન થઈ નાટક કિયેરે, કામે વિતંડ સેહ. બ્રહ્મા જેહ કહીયેરે, સૃષ્ટિ ઉપાવણહાર, કામવશે તે પિણ થયેરે, નિજ પુત્રી-ભરતાર. પરજાપતિ રાજા થયેરે, વીર પૂર્વભવ બાપ,
તે પિણ પુત્રપતિ થયેરે, પડયે કામ–સંતાપ. કામે જીત્યા દેવતારે, તે માણસ કુણ માત્ર; તેણે ત્રિભુવનવશ ! કયારે, તે આગળ થયા છાત્ર. કામી શું શું નવિ કરે રે, સર્વે કરે અકાજ;
આઠ પહોર તે આંધળોરે, ન કરે કેહની લાજ. નર નારી જે જે કરે, માઠાં કામ નિઃશંક;
વાંક નહીં તે તેહનરે, કરમતણે સહુ વંક. કરમે કામ એ રાયને રે, દ ય થ બળવંત; તેઓ ચારે એહને રે, ઈમ ચિત્તે ચિંતવત. વચને નૃપને ઠારીરે, ખુશી થયે તતકાળ; કહે જિનહર્ષ સુણે સહુ૨, અઠ્ઠાવિશમી ઢાળ.
૧ નઠારાં. ૨ મર્યાદા પ્રસંગ. ૩ શાંત કર્યો.
# # # # # # # # # # # # ನ ನ ನ ನ ನ ನ
ನ ನ
ನ ನ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org