SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પકળા, ઈમ જાણી મત્રી ભણેજી, જો પ્રભુ ા દેશ; એહ પુરૂષ સાથે જઈજી, લેટુ ધર્મનરેશ. રાધે દીધી આગનાજી, કરીને જમને જુહાર; કાજ કરી વહે વળે જી, મ કરે ઢીલ લગાર. નૃપના વચન સુણી કરીજી, હરખ્યા ચિત મંત્રીશ; સુહુ માંગ્યા પાશા ન્યાજી, પૂગી આશ જગીશ. મુ. ૧૩ 'જમવેત્રી સહુ દેખતાંજી, પેઠે અગ્નિ મઝાર; ૩. ૧૨ કેટ મંત્રી પિણુ પેસિયેાજી, ન ક્રિયા કાંઇ વિચાર. સુ. ૧૪ પજલણુ માંહે પડતાં સમાજી, ભસ્મ થયા તતકાળ; પડે પતગતણી પરેજી, તે કેડે ભૂપાળ. કરૂણા આણી તેતલેજી, રાજા રાખ્યા સાહિ; ૩. ૧૫ ૧૭ સુખ કાજે દુખ કાં સહેજી, કાં પડી પાવકમાંહિ. મુ. ૧૯ હેરિબળ કહે વસુધેશનેજી, હિંચે વિચારી જોય; અવિમાસ્યું કારિજ કરીજી, સુખી થયેા નહિ કાય. મુ. કીજે કામ વિમાસિનેજી, લહિયે સાખ્ય વિશાળ; હરિ જિનહુષે કહ્યુ ઈશુંજી, સત્તાવિશમી ઢાળ. ( દુહા ) મત જાણે પાવક પડયા, પ્રાણી જીવે કાય; જમપુર જઇ આવે વળી, એ તે કદી ન હોય. એહ કપટ નાટકકળા, મેં દેખાડી તુજ; ૧ જમ પિણુ મુજને નવિ મળ્યે, અગનિ ન માન્યા ગુજ. ૨ દુષ્ટ કુમંત્રી તાહરા, કૂડકપટભંડાર; પ્રાણુ તાહરા સાંકડે, ઘાત્યા તિણે બેકાર. (૪૯) Jain Education International For Private & Personal Use Only ૩. ૧૧ ૩ ૧ ર્ા. ૨ નમસ્કાર. ૩ પાા આવજે. ૪ યમના નાકર. ૫ અગ્નિ. ૩. ૧૨ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy