SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૮) હરિબળમચછી રાસ (ઢાળ ર૭ મી_દેશી સાધુજી ભલે પધાર્યા આજ) રાજા નગરલેક સંગાથે, પિસે અગ્નિમઝાર; મતિવંત હરિબળ એમ વિમાસે, તિર્ણ અવસર સુખકાર. સુધા મેં એ શું કીધે કામ, અનરથને એ ઠામ, લેક બળે બેકામ, સુધા મેં એ શું કીધે કામ. એક પંચંદ્રી જીવ હણતાં, પ્રાણી નરગે પડત; પંચેક્ટિ એતલા હતાં, કિમ થાશે દુઃખ અંત. મુ. ૨ હણિ પિણ છે. ઉચિત શ્રાવકને, જે જીવ હવે સાવરાહ; નિરવરાહ પ્રાણી મારતાં, લહિય ભવદુખદાહ. મુ. ૩ થાએ છે એ અજુગતું, મેં આરંભે પાપ; ધરમી અપરાધી પિણ પાળે, ઉપજાવે નહી તાપ. મુ. ૪ હરિબળ મનમાં ઈમ ચિંતવી, રાય ભણી કહે વાત, અતિ ઉત્સુક ઉતાવળા થઈને, ન કરે પાવકપાત. મુ. ૫ રાજ્ય પામ્યાનાં એ ફળ ભેગ, કાં મૂકે મહારાય; જે સુખ ફળની છે તુમ વાંછા, તે તુમ કહું ઉપાય. મુ. ૬ વિષમ કારિજ ઈમ કરતાં, તુમને જુગતું ન હ; માન્યપુરૂષ જે હોય તુમારે, પહેલાં મૂકો તેહ. મુ. ૭ તમે પછે પરજા લઈને, જમપુર જાજે નાહ; એહ વચન સુણ થયે મંત્રીને, પહેલી ગમન ઉછાહ મુ. ૮ પહિલા જે હું જાઉ તિડાંકિણ, જે ભેટું જમરાય; તે વાંછિત ફળ પ્રાપ્તિ થાઓ, આપે અધિક પસાય. મુ. ૯ પહેલાં સંપદ પામિયેળ, કેડે આપદ હોય; ડાહ્યા જે આપણે, કારજ સાથે લેય. “દાને પાને શયને, વ્યાખ્યાને ભેજને સભાસ્થાને, કયવિકતિથિ, રાયકુલે પૂર્ણફલ આદ્યઃ ફૂપેરયે ભુવને, ગ્રામે તેયે ભયે ચ સંગ્રામે; આરોગ્યવહે, પુરસ્સરેન્ન પથિ રાત્રે ચ. ” ૨ મુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy