SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) હરિબળમચ્છી-રાસ તિહાં લગી પહુચી શકે ચતુરનર, સાહસીક જે થાય. સા. ૧૪ એહવું વચન સુણી, મુખ નીચું, કરી રહ્યા સહુ કેયજી; જોધા પિણ બોધા હુઈ રહિયા, નૃપ હરિ સનમુખ જોય. સા. ૧૫ દુષ્ટાતમ મંત્રી ઈમ પભણે, વાત સુણો મહારાજજી; હરિબળ સરીખે છે નહીં કેઈ, જેહ કરે એ કાજ. સા. ૧૬ વિષમાં કામ કરે કેઈ વિરલે, ઉપગારી બળવંતજી; ' એતલે ઢાળ થઈ એ દશમી, ઈમ જિનહર્ષ કહેત. સા. ૧૭ સહુ સેવક સુખ ભોગવે, સ્વામિણે સુપસાય; પિણ વિષમાં કારજ કરે, તે ચેડા મહારાજ. અવર ન કોઈ કરિ શકે, વિષમ કાજ બળવંત; સયળ સાર તિહુઅણુતો, હરિ વિણ કોણ ધરંત! તે માટે આદેશ ઘે, હરિબળ ભણી તુરંત; ભાર મહા ગયવરત, ગવરહી જ સહંત. સુભટ તુમારે છે ઘણા, પિણ હરિ સમ નહીં કેય; તેજ કરેય ગ્રહણ નિશા, સૂરજ સમે ન હોય. કપટીમંત્રીનાં વચન, સુણી નૃપ સમુખ જોય; હરિબળને કહે તુજ વિના, એ કારિજ નહિ હેય ! ૫ દાક્ષિણ્ય નૃપને વયણ, મા હારબલે તામ; ઘરે આવી ઘણી પ્રતિ, વાત કહી સહુ જામ, (ઢાળ ૧૧ મી-ગળિઆરે સાજણ મિલ્યા-એ દેશી.) વનિતા કહે સુણ વાલમા, હું વારી, એ શું કીધે કરે, હું વારી લાલ? રાએ કપટ કીધે અછે, હું વારી, એ દુઃખ દેશે અંતરે. હું વારી લાલ. વનિતા. ૧ ૧ હુકમ. ૨ હાથી. ૩ રાત્રિ. ૪ કામ-કાર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy