________________
ધ્યતિજ્ઞા (૩૫) જોઈ રહિ જમતાં, હું, મુજ હામી એ રાયરે હું.
મુજ ગ્રહિવા તુજ મારવા, હું. માંડ એહ ઉપાયરે. હું. વ. ૨ રાજનીતિ માંહે કહ્યા, હું. કીજે નહીં વિશ્વાસ, હુ.
એતલેહી જાણે નહી ! હું. તે તમને શાબાસરે. હું. વ. ૩ થાય કદાચિત કાગડો, હું. નિર્મળ ઉજવળ નાહરે? હું.
અગણિત પરપંચે કરે! હું. હંસ કદાચિત શ્યાહ! હે. વ. ૪ પશ્ચિમ દિશિ રવિ ઊગમે! હું. પ્રચલ મેરૂ-ગિરિદ! રે, હું. “ક્ષાંતિ ધરે મણિધર કદા! હું પિણ મિત્રન હેય નરિંદરે હું. વ.૫ અવિમાસ્યું કીધું તમે, હું. કંતા ચતુર સુજાણ; હું.
હુંતા તુમે વિચક્ષણા, હે પિણ ચૂક્યા અવસાણરે. હું. વ. ૬ અવિમાસે આવી પડે, હું. દીવામાંહિ પતંગરે; હુ.
કીધા છે તેની પરે, હું. કિમ ઉગરશે અંગરે ? હું. વ. ૭ કિમ હી ન વિણ છે હજી, હું. કરો વિચારી કાજ રે; હું.
પ્રાણ રાખે પિતાતણ, હું. તમને કહું છું રાજરે. હું. વ. ૮ હરિબળ કહે તે શું કહ્યું? હું. હે સુકુલિ નારી! રે હું
નાકારે કિમ કીજિયે, હું. જિણ મુખ કહે હાકારરે. હું. વ. ૯ પ્રાણાતે મૂકે નહીં, હું કીધે અંગીકારરે, હું.
સુપુરૂષ તેહ છસરાહિયે, હું. સુયશ લહે સંસારરે. હું. વ. ૧૦ (“અલ સાયંતણુવિસાજણેણં, જે અખરા મુખડવિયા
તે પત્થર કુકિંકરિપંચ, નહું અન્નથી હુંતિ. છિજજઉ સીસ અહ હાઉ બંધણું, ચયઉ સવહાલી ;
પડિવણ પાલણેસુ, પુરિસાણ જ હેયત હેઈ,”) ૨ “પવિ નિજ પાળતાં, હું. અનરથ થાજે નિર્ચતરે, હું. સાકર ખાતાં જે પડે, હું. તે પી જાજે દંતરે હુ. વ. ૧૧
૧ નાય–પતિ. ૨ કાળો-સ્યાહ. ૩ ક્ષમાશીલ. ૪ વગર વિચાર્યું. પ હતા૬ તક-સમય. ૭ વખાણિયે. ૮ કબુલ કરેલું. આ નુકસાન.
هر
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org