________________
કામવિટંબના (૩૩) ઇંદ્રાણી કે 'હરિસુતરાણું, એ સમ અવર ન કાય. સા. ૩ અતિ કામાનલમય થયે તાત, દેખી મિહન રૂપજી;
શુદ્ધિ ગઈ બુદ્ધિ નાઠી સઘળી, વ્યાહિત થયો ભૂપ. સા. ૪ એહવી નારી મુજ ઘર આવે, જન્મગણું સુજ્યWજી; પિણ કિમ આવે મારે હાથે, એહને પતિ સમરત્વ. સા. ૫ જે હરિબળ કિમહી કરી હણિયે, તે થાયે સંબંધ છે;
એ નારી માહરે વશ થાએ, ધિગ ધિગ નર કામાંધ. સા. ૬ કુકર્મ કરતે કિમહી ન લાજે, નાણે કેહની અભીતિ છે; મિત્રતણું મિત્રાઈ ન ગિણે, ક્ષણમેં તેડે પ્રીતિ. સા. ૭ કામી કુળને કલંક લગાડે, કામી કુયશ કહાયજી;
માત પિતાની શંકા નાણે, કામીની મતિ જાય. સા. ૮ રાજા કામ વશે ઈમ ચિંતવે, જિમ તિમ હરિને મારીજી;
સફળ કરૂં માનવભવ માહરે, હું ભેગવી એ નારી. સા. ૯ દુષ્ટ ભાવ રાજાને જાણી, વારે નહી પ્રધાનજી; રાજાના મન ગમતું બેલે, તે પિણ તેહ સમાન. સા. ૧૦ જમાડીને ઘરે “સ પ્રેર્યો, પિણ મનમાંહિ કૂડજી; ૧૧છેહડે કૂડથકી રાજાને, મુંહ પડશે ધૂડ. સા. ૧૧ મંત્રીશું કરી રાય મંત્રણે, બહુ જુડિયે દરબારજી;
સહુ સાંભળતાં મિલન કુબુદ્ધિ, રાજા કહે તિણવાર. સા. ૧૨ અતિ ઉત્સવશું માહરે કર, પુત્રીને વિવાહજી; દૂત મોકલીને તેડાવે, દેશ દેશના નાહ. સા. ૧૩ લકાપુરિને રાય વિભીષણ, નહુતરવા કુણ જાય;
૧ ઇંદ્રના પુત્રની સ્ત્રી. ૨ કામદેવની અગ્નિ વડે. ૩ મનની પીડાથી દુખી. ૪ સુકૃતરૂપ થાય. પ ડર. ૬ મર્યાદા. ૭ બુદ્ધિ. ૮ મેકલ્યો-ગયો. ૮ જુઠ-કપટ. ૧૦ અંતે. ૧૧ છાની મસલત. ૧૨ એકઠો કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org