SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૯ર) હરિબળમચ્છી-રાસ, વસુધાપતિ હરિબળ વિચ, અંતર ન રહે કઈ લાલરે; ખીર નીર જિમ મન મિન્યા, એક જીવ તન દેઈ લાલરે. હ૧૫ પંડિતકેરી પ્રીતડી, સુગુણતણે સનેહ લાલરે; વધે નિરંતર વેલવું, મહિયાળ વૂડે મેહ લાલરે. હ. ૧૬ હરિબળ નૃપશું હિલી મિન્ય, ભેજે મન ભૂપાળ લાલરે; કહે જિનહરષ સહુ સુણે, એ થઈ નવમી ઢાળ લાલરે. હ. ૧૭ (દુહા) અવનીપતિ હિવે એકદા, હરિબળશું હિત આણિ મીઠે વયણે માન દે, વદે ઈસી પરે વાણિ. સાંભળ મિત્ર સેહામણા, તું આતમ આધાર; મહિલાશું ઘર માહરે, ભજન કર એક વાર. જે તું આવીને જિમે, તે વાધે બહુ પ્રીતિ; ભક્તિ કરૂં બહુ ભાંતિશું, પ્રીતિતણ એ રીતિ. ભાઈ માને તે ભણી, મ કહિશ મુખ નાકાર; જેરે હી જમાડશું, હરિબળ ભણ હાકાર. હરિબળ હિત જાણું કરી, વારૂ માની વાત; પ્રીતિ તિહાં અંતર કિસે ? અંતર પ્રીતિ વિલાત. ( ઢાળ ૧૦ મી-મારૂ રાગિણીની કેશી.) હરિબળ પહુતે નિજનારિ શું, 'મહીપતિમંદિર તામછ, આદરમાન દેઈ અવનિપતિ, બેસાર્યા ભલે ઠામ,જ્ઞાની જાણે છે. નારી અનરથ ખાણિ, મનમેં આજી. રાજા આવી આપ પાસે, પરિઘળ ભલા પકવાનજી; શાળ દાળ નામણુ છૂત સુરહા, ઊપર ફેફળપાન. સા. ૨ વસંતસિરિને રૂપ વિકી, ચિત્તમે ચિંતે રાયજી; ૧ રાજા. ૨ સ્ત્રી સહિત. ૩ પરાણે. ૪ રાજા. પ રાજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy