________________
ગુણગારવતા.
( ૩૯૧ )
હિર. ૪
હિર. પ
પ્રસિદ્ધ થઇ સહુ લેકમે, યશ વ્યાયૈા પુરમાંહિ લાલરે; નિષ્ફળતા થાએ નહીં, દાન ક્રિયા કિષ્ણુ ઠાહિ લાલરે. હરિ. ૩ ધર્મ સુપાત્રે સંપજે, ખીજે દયા કહાય લાલરે; પ્રીતિ વધારે મિત્રશું, વૈરી વૈર વિહાય લાલરે. શક્તિ વધારે નૃત્યની, રાજા ચેિ સન્માન લાલરે; ભાટાક્રિક યશ ઉચ્ચરે, નિષ્ફળ ન હુવે દાન લાલરે. ન્હાના મ્હોટા નગરના, કરે સહુ જીજીકાર લાલરે; પુન્યે કરી ગુણ પામિયાં, ગુણ અધિકા સંસાર લાલરે. હિર. ૬ ગુણુ પામે ગારવપણું, ગુણ લહે આદરમાન લાલરે; ગુણે પૂજાએ જહાં તિહાં, ગુણથી સુયશ પ્રધાન લાલરે, હિર. ૭ હરિબળના ગુણુ વિસ્તર્યાં, ઇસારા શહેર મઝાર લાલરે; પહુતી કીતિકા મેની, રાયતણે દરબાર લાલરે. હિર. ૮ તતખિણુ રાય તેડાવિયા, હરિબળને ક્રુિત મણિ લાલરે;
સે આયા નૃપની સભા, હર સરીખા હિર જાણિ લાલરે હિર. ૯ પ્રણિપતિ કરી પુહ શને, જુગતે કયા જુહાર લાલરે; રાજા રળિયાયત હુએ, આદર ક્રિયા અપાર લાલરે. હિર, ૧૦ કિહાંથી આવ્યા રહે કિહાં? પૂછી સઘળી વાત લાલરે; હરિબળ ખળ બુદ્ધિ આગળા, ક્ષિતિપ ભણી કહી દાત લા. હૈ. ૧૧ નીતિ વડે નરનાથને, ખિમે ક્રિયા ખુશાલ લાલરે; પરમન તેા નિજ વશ કરે, ચતુરતણી એ ચાલ લાલરે. હુ. ૧૨ પ્રાણતી પરે રાયને, વ્હાલા થયા વિશેષ લાલરે;
હુલસિત થાએ આતમા, દર્શન જેહના દેખ લાલરે. હ, ૧૩ લાગેા જેહશુ નેહલે, તે પાખે ન ૧॰સહાય લાલરે; દિન થાયે દશ પહુરને, રાત છમાસિ થાય લાલરે. હ. ૧૪ ૧ ફેલાયે।. ૨ નાશ પામે. ૩ દાસની સેવકની. ૪ બધા. ૫ નમન. ૬ રાજા. ૭ રાજા. ૮ રાજા, ૮ વિના. ૧૦ ન ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org