SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) હરિબળમચ્છી-રાસ, નારી વયણ માની કરી, પહતા નગર વિમાસિરે, કું. સખરે ને સાતભૂમિ, લીધે એક આવાસરે. કું. ૧૬ તિહાં ભરતાર ને ભામિની, સુખે વસે સુકુમાળીરે; કહે જિનહર્ષ પૂરી થઈ આઠમી ઢાળ રસાળરે. કું. ૧૭ (દુહા) રાજસુતા અતિ ઘણી, આણું અગણિત આથ; વનિતા વિવિધ પ્રકારના, સુખ વિલસે પ્રિય સાથ. માછી મનમેં ચિંતવે, કિડાં અધમ મુજ જાતિ !; કિહાં રાજાની કન્યકા, પુન્ય મિન્યા એ વાત! પુર્વે વાંછિત પામિયે, પુજે લીલ વિલાસ, પુર્વે જગયશ વિસ્તરે, પુજે પહુચે આશ. પુર્વે મંદિર માળિયાં, પુન્ય નારી સુશીલ પુર્વે માને રાજવી, પુન્ય ન હવે હીલ. પુર્વે સહુને વાલહ, પુન્ય લહિયે માન; પુર્વે લહિયે દીકરા, પુન્ય કાયાવાન. પુન્ય વિદ્યા પામિયે, પુન્ય રાજ્ય ભંડાર; પુર્વે લહિયે સંપદા, હરિબળ કરે વિચાર. (ઢાળ ૯ મી-મહાવિદ ક્ષેત્ર સેહામણે–એ દેશી.) હરિબળ મનમેં ચિંતવે, મેં લહિ લ૭િ પ્રધાન લાલરે તે હિવે હું સફળી કરૂં, દુખિયાને દેઈ દાન લાલરે. હરિ. ૧ એક દાતા કર વરસણ, મુખ પ્રિય વાણિબંધ લાલ, શંખ અને દુધે ભર્યો, સે અને સુગંધ લાલરે. હરિ. ૨ ૧ સુંદર સાત માળનું. ૨ ધનદેલત. ૩ મશ્કરી-નિંદા. ૪ અત્યંત લક્ષ્મી. ૫ અતિ ઉદાર હાથવાળો અને ગર્વ રહિત મીઠું બોલનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy