SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ . " * બ બ હ દંપતિને આનંદ (૩૮) પ્રાણ હોવે છે ગ્રાહણા, પાણી પાવે કંતરે. કું. ૪ હરિબળ મન હરષિત થયે, પાયે અધિક સંતેષરે, કું. ચતુર ચલ્યો જળ કારણે, પ્રીતિ કરવા પિષરે. મેટી અટવીમહિથી, આણી પાયા નીર, વસંતસિરી મન ચિંતવે, છે કેઈ સાહસ ધીરરે. કં. ૬ સબળ ભયંકર અટવિયે, એ ગયે જળને કાજ રે, કું. બીક ન આણી કેઈની, એ સહુ નર શિરતાજ રે. કું. ૭ સુણ સુપુરૂષ કુંવરી કહે, મેં જાયે ગુણવંતરે; પાણિગ્રહણ કરે પ્રેમશું, હું કામિનિ તું કંતરે. પરણુ હરિબળ પ્રેમશું, જે પુન્ય વિશેષ ! કિહાંએ ધકે મેહુલે, વૂ કિણહી દેશ ! જબહી દિન હાય 'પાધરા, મારગ પાકે બેરરે; બેહલડી ઘેડા જણે, લાડૂ મારે ચારરે. કુ. ૧૦ ગામ નયર પુર દેખતાં, આવ્યા કિલુહીક દેશરે; નયર વિશાળપુર આવિયે, દેખી ટ કલેશરે. કું. ૧૧ ઠામ ઠામ વન સેહતા, “નંદનવન અનુસારરે; વાવ્ય કુવા સર જળ ભર્યા, દીસે અતિ મહારરે. કું. ૧૨ દીસે ઉંચા દેહરા, વાજે ઘંટા નાદ; દંડ કળશ ધ્વજ લહલહે, ભાજે મન વિષવાદરે. કું. ૧૩ નગર અને પમ નિરખિયું, સ્વર્ગપુરી લઘુ-બ્રાતરે, દેખીને દયિતા ભણે, વાલમ સુણ મુજ વાતરે. કું. ૧૪ એ નગર અતિ રળિયામણું, દીઠાં અધિક ઉલ્લાસરે, કું. કંત ગમે જે તુમ ભણી, ઈણપુર કીજે વાસરે. કું. ૧૫ ૧ મેમાન જેવા પ્રાણ થઈ પડતાં રસ્તો માપી જશે. ૨ માથાના મુકુટ સમાન મહાન પુરૂષ છે. ૩ ગાજ્યો. ૪ પાંસરા-સીધા. ૫ નંદન વન જેવું. ૬ અમરાપુરીના હાનાભાઈ જેવું. ૭ સ્ત્રી. * * * * કત અતિ રળિયામ સુણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy