SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયાફળ ( ૩૮૫ ) (ઢાળ ૬ –બાહુબળ રાણે ઈમ ચિતવેએ દેશી.) એવું વિમાસિ હરિબળ તદા, સેજે બેઠે જઈ સાયરે, કામગવી કામિતદાયિની, દાલિદ્ર ઘરે નવિ હેયરે. એહવું. ૧ હવે કનક મણિ અગણિત ગ્રહી, નૃપસુતા દિવસ સંકેતરે; ચપલ તુરંગ ચઢી કરી, એક નિમિત્તને હેતરે. એહવું. ૨ આવીરે ઊભી દેહરે, અધિક અંધારી રાત રે, દેખેરે સાહસ કિયે કેટલે, અબળા કહિ જે નારી જાતિરે. એ. ૩ “ગાઢ સ્વરેરે બેલાવિયે, હરિબળ પ્રાણ-આધારરે; આ છે રે હાં કે આ નથી? ઈમ કહું રાજકુમારિરે. એક હરિબળ માછી સૂતે સુણે, “અભિય સરીખી મીઠી વાણિરે; હરખ પામી હુંકારે દિયે, કપટ હિયડામાંહિ આણિરે. એ. ૫ થાએરે અસુરૂ પિઉ ઊડિયે, વાહણે વાયે જાણશે રાય, અશ્વ ચઢેરે ઇણે આવીને, ઢીલ કરે •મતિ કાયરે. એ. ૬ જઈએ આપણુ પરદેશડે, મરથ સફળ જિમ થાય; આપણું ચિંત્યે જિમ હવે, તનતણું તપતિ મિટી જાય. એ. ૭ હરિબળે જાયું એ કામિની, સંકેત કર્યો છે કુણ સાથરે; તિરે આવી છે ઈણ દેહેરે, તુરગ લેઈ લે આથરે. એ. ૮ એહ તુરી તરૂણી ઈહાં, આવી આવી મારે ભાગરે, તે ઈણ સાથે જાઉં હવે, રાખું રાખું એહશું રાગરે. એ. ૯ આગેરે જાતાં ભાવે તિમ હુ, ચિંતવી હરિબળ તામરે, ૧૫અશ્વ ચીરે તિહાંથી ચાલિયા,કુમરી ચિંતવેજસ કામરે..૧૦ વારે બેલાવે મીઠે વયસુડે, વસંતસિરી તિણુવાર, ૧ પથારી. ૨ કામધેનુ મનોરથ પૂરનારી. ૩ સોનું રત્ન. ૪ મસ્યામાં ન આવે એટલું. ૫ પાણીદાર ઘોડા પર બેસી. ૬ કારણ માટે. ૭ મેટા ભારે સાદથી. ૮ અમૃત જેવી. મેંડું. ૧૦ નહિ. ૧૧ ધન૧૨ શ્રી. ૧૩ નશીબે. ૧૪ પ્રીતિ. ૧૫ ઘેડે ચડીને. ૧૬ ફતેહ થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy