________________
(૩૮૪) હરિબળમચ્છી-રાસપરનારીને પ્રેમ કર્યાથી, એહ અવસ્થા પામિ. એ. ૯ ભીમેં હણ્યા કીચક સે ભાઈ, રાયતણ જે સાળ;
પરનારીની વાંછા કરતાં, પામ્યા દુઃખ વિશાળા. એ. ૧૦ પદ્મનાભ રાજે પત ખેઇ, પદસુતા લેઈ જાતા;
પાંડવ કૃષ્ણ જઈ ગઢ ભા, જગમાંહિ રહિ વાતાં. એ. ૧૧ ઇંદુશેણ બિંદુષેણ બે ભાઈ, વેશ્યાને વશ પડિયા
કામે ખતા ઘણુ વિગુતા, માહે માંહે લડિયા. એ. ૧૨ ઈમ અનેક પરનારી સંગને, દુખ પામ્યા અધિકેરાં, ઢાળ પાંચમી નામી કિશુંહું, કહું જિનહર્ષ ઘણેરો. એ. ૧૩
(દુહા) પહેલાં તે રાજા હશે, છેદે ઝાલી શીષ;
આગળ તે જે સુખ હુશે, તે જાણે જગદીશ ! સુખ છેડી દુખ આગમું, પિ ડે નીર;
વેચી ઉંઘ ઉજાગરે, ભે મૂરખ બે પીર. કામ કવિમસિ નવિ કરે, તેહની ન રહે લાજ
અતિ ઉછક ઊતાવળા, તે "વણસાડે કાજ. પરની સુંદર દેખીને, લાલચ ઘાલે છય;
અતિ લેભી નર જે હવે, ઘરના ચૂકે ઘય. કુણ મૂરખ ચુંબન દિયે, સાપવદન ઝાલેય;
અગ્નિશિખા અતિ આકરી, કુણ આલિંગન દેય?! કૈચ સરીખી કુંવારી, લાગી દુખ દે અંગ; દેખી પેખી એહશું, કેણ લગાડે રંગ ?!
૧ દ્રૌપદી. ૨ કામમાં લુબ્ધ થયેલા ઘણુ વગોવાયા. ૩ નોતરું – બોલાવી લઉં. ૪ વિચાર કરીન. ૫ ખરાબ કરે. ૬ સ્ત્રી. ૭ બચી. ૮ બાથ ભીડવી. ૮ કૈવચની રૂંવાટી જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org