SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ વિરાગ. ( ૩૭૧ ) (ઢાળ ૫ મી-દેશી ચાપાક્ષની.) નળરાજા મન રે વિરાગ, કારમા જાણેા ધન પ્રિય રાગ, એન્ડ્રુવે વન આવ્યા સુગીસ, ધર્મઘોષ નામે' સૂરીશ. વ'તુણુ પુહતે નળનરદેવ, વિધિશું વાંઢી સારે સેવ; શ્રી ગુરૂ ભાખે જિનવરધર્મ, જેહથી પ્રાણી પામે શર્મ. શ્રી ગુરૂવાણી રાજા સુણી, અમીથકી અતિ ઢાઢી ઘણી; જે સુણતાં નાસે ભવતાપ, કામ ક્રોધ દુખ ટળે સંતાપ. નળ મેલે એ જોડી હાથ, સ્વામી મુજને કરા સનાથ; ફ્યે કરમેં બહુ દુખજ સહ્યાં, નહું જાયે જીભે મે' કહ્યાં. ગુરૂ ભાખે રાજન અવધાર, ઇહાંથકી ભવ છઠ્ઠું ધાર; મ‘મણુ ભવે ઋષિ સંતાપી, ઘડી ખારડુ લગે તાપીએ. સામ્ય મૂર્તિ ઋષિ તે કેખિયા, સાચા તે ગુરૂ કરી પરખિયા; તેપાસે પામ્યા જિન જમ્મુ, સફળ કર્યું માણુસ ભવ “જન્મ. ધન માહિરતણે ભવ વળી, સાધુ ભગતિ કીધી મન રળી; દૂધ દાન દીધુ* અતિ ઘણું, પછે લહુ શ્રાવક ઋષિપણું, ઘી ખાર સ ંતાવ્યે જતી, ભાવડ ખાર વરષ નરપતિ; વળી સતાષી ક્રીષુ કાજ, તેણે પામ્યા નળ ઉત્તમ રાજ. ઈમ સાંભળી નળ ઘરે આવિયા, રાજે પુકલ સુત ઢાવીએ; દેવદતી સાથે ગુરૂ પાસે, દીખ્યા લીધી મનઉચ્છ્વાસે, પાળે ચારિત્ર નિરતિચાર, જપ તપ મુનિવર કરે ઉદાર; ભણે ગુણે સેવે ગુરૂપાય, ઉપશમ સવત્તિ ઋષિરાય. અન્યદા નળઋષિને મન થયુ, વિષયરાગ મનસ્યું ઉમલ્લુ'; તવ તિથે મુનિવર ધરી વિવેક, અણુસણુ પાળી નિર્મળ એક. ૧૧ ૫ Jain Education International ૧ પ્રેમ. ૨ સુખ. ૩ નાય રહિત હોવાથી હવે નાય-ધણી સહિત રે. ૪ ધર્મ. ૫ જન્મ. ૬ મહિયાર-ભરવાડ. ૭ સ્થાપ્યા-કાયમ કર્યાં. ૮ ચારિત્રાચારના અતિચાર નિવારીને, For Private & Personal Use Only ૧૦ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy