SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૦) નળદમયંતિ-રાસ, લેક હુરે મન આણંદિયા, દુખિયા દુર્જન રે, નળનપ દેખરે સહુ પ્રજ ઉહસે, જિમ શશિ દેખી ચકેરે. ધર્મ ૪ કેઈક દિવસે નિષધ સુરેસ, આવે જિહાં નળરાજ રે; મીઠે વચને સુર પ્રતિબંધિવે, સારે ભૂપતિ કરે. ધર્મ, ૫ વિષયરસ વિરૂઆરે રાજન જાણજોરે, મોહ માયા જંજાળરે, તિહાં જે તારે તે કિમનીસરે, પામે મરણ અકાળેરે. ધર્મ. ૬ તન ધન વન ચંચળ જાણિયે, જે હવે જરકારે સુપન સરખુંરે પ્રિય સંગ પ્રીછજો, દ્ધિનું ઢું અભિમાન રે. ધર્મ-૭ કુટુંબ સવેરે પંખી પરે મળ્યા, જેહને અર્થે જીરે, પાપ ઘણુંરે પસંચી પરભવે, ભગવે કર્મ અતીરે. ધર્મ. ૮ સુખ દુખ પામે પ્રાણી એકલે, બીજો ન થાય આધાર રે, રાખણહારે જિન ધર્મ જાણજે, શરણાગત સાધારેરે. ધર્મ. ૯ ઈમ પ્રતિબધી સુર સ્વર્ગે ગયે, દેઈ બહુ ઉપદેશે, સગાં સજા તેહજ જાણજે, દાખે ધર્મ અશેરે. ધર્મ. ૧૦ ખરૂં સગું તે જાણજે, બેહ ભવ જે હિતકારક ઈલેકે હિત પર, સુંદર ગતિ મતિદાર. પાપ નિવારે હિત કરે, ગુણ પરકાશે જેહ; વિહડે નહી આપર પડયે, મિત્ર ગણે તેહ. મયરેહ સરખી સતી, છે એણે સંસાર; સગપણ સાચું લેખવી, તાર્યો નિજ ભરતાર. ૧ પ્રજા-રૈયત. ૨ નઠારાં–આકરાં-દુઃખ દેનાર, ૩ કળાઈ રહેલા. ૪ હાથી, ૫ એકઠાં કરી. ૬ બહુજ, - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy