SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ નળરાજના સદ્દગુણ ( ૩૬૯) ઠામ ઠામના નરપતિ, દેતા બહુલા દંડ પુય પસાયે નળતણી, આણ ધરે અખંડ. પુણ્ય કરી આપદ ટળે, પુણ્ય નાસે રેગ; મનવંછિત પુણ્ય ફળે, પુણ્ય લાભ ભેગ. રાજ ઋદ્ધિ 'રાણિમ મળે, પુણ્યતણે સુપસાય; ઈમ જાણી ઉત્તમ તુમે, વિર પુણ્યઉપાય. કૂબડ કુડનિહાણને, છેડે શ્રી નળરાજ; દયાભાવ મન લેખવી, કૂબડ કિયે યુવરાજ, ઉત્તમ અતિથી પરાભ, ન હાય કૂડો જોય; યંત્રે પડી શેલડી, મીઠે રસ દિયે તૈય. સુંદર સુકુલીતણે, કિમહિ ન વિહડ વંશ લેઈ કાજળ કાળે કર્યો, હસે સયાજ હંસ. દુર્જન જન સંતાપિ, સુજન ન મૂકે આપ રાહે ચંદ્ર પરાભ, તેહી ન ધરે તાપ. (કાળ ૪ થી-શળ સુહા રે સાજન સેવિયે.) હિવ નળ પાળેરે દેશ ભલી પરે, માંડે શત્રુકારે, જિનવર પૂજારે કીધી અતિ ઘણી, આણ ભાવ અપાશેરે. ૧ ધર્મ કરજો ભવિયણ ભાવશું, જિણે ઉત્તમ કુળ વાસે રે, સ સુખ સંપત્તિ ઈહ લોકે ઘણ, પરભવ & ગ ત નિવાસેરે. ધર્મ. ૨ વર્ણ અઢારે રૂડે પાળિયે, વરજે વ્યસન ભૂપાળીરે; સહિ ગુરૂ સેવે ૧°સૂત્ર સુણે ભલાં, ખટદરશન રખવારે. ધર્મ. ૩ ૧ મોટાઈ. ૨ સારી કૃપાથી. ૩ તૈયાર કરો. ૪ પીડા આપસંતાપ. ૫ સારા ઉત્તમ કુળની. ૬ નઠાર માણસ. ૭ દાનશાળા. ૮ આ લોકમાં. ૪ સારી ગતિ અને સારી દશાવંત વંશમાં જન્મ. ૧૦ ઈગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદ, ચાર મૂળ સૂત્ર, દશ પ્રયત્ના, અનયોગદાર, નંદીસૂત્ર એ ૪૫ સૂત્ર-આગમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy