SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સુરસુન્દરી એ નામથી નીચલા કર્તાઓએ પણ રાસે ૨ચેલા જાણવામાં આવ્યા છે. આનંદસૂરિ, વીરવિજય, નિયવિમળ, ધર્મસિંહ, અને વિનયસુંદર. રાસ રચાવે છે કે મારા નળદમયંતી. “ન મયંત વિ. સં. ૨૦૨૦ Travis a મેવજs » આ પ્રમાણે રા. મનસુખ કિરચંદ મહેતાએ જૈનરાસમાલામાં લખ્યું છે. એમાં વિ. સં. ૧૫૨૦ ની સાલ લખાચાની ભૂલ થયેલી સમજાય છે. કારણ કે – “સંવત સેળ ચઉસઠ સંવછરે, વીઓ નળ ઋષિરાજ; એ મુજબ કવિ શ્રી મેઘરાજે વિક્રમ સંવત્ ૧૬૬૪ માં આ રાસ રચ્ચે એવું થાય છે. રાસમાલામાં થયેલી ભૂલ એમ અનુમાન કરાવે છે કે-“હેમાચાર્યના વીતરાગસ્તોત્રપર અવચરિ કરનાર શ્રી મહેન્દ્રશિષ્ય શ્રીમેઘરાજે એ અવસૂરિ સં. ૧૫૨૦ માં લખી હતી, એ ઉપરથી આ, અને તે, એ એકજ મેઘરાજ હશે એમ ધરાઈને “. ૧૫૨૦ આસપાસ” એમ લખાઈ ગયું હશે ! અથવા તે આ, અને તે મેઘરાજજી એ બંનેની એકએક કૃતિઓજ ઉપલબ્ધ થયેલ હોવાથી બંને એકજ ધારવામાં આવ્યા હોય !” શ્રી મહાવીરની ૪૪ મી પાટે શ્રી જગચંદ્રસૂરિ હતા. તેઓને ચિતોડના રાણાએ “તપ” એવું બિરૂદ આપ્યું તેથી સંવત ૧૨૮૫ માં વડગચ્છનું નામ તપગચ્છ થયું, ત્યારથી વડગચ્છ તપગચ્છને નામે ઓળખાવા લાગ્યા. તપગચ્છની ૧૫મી પાટે, વિકમના ૧૬મા સિકામાં શ્રીહેમવિમળસૂરિ હતા. અને ખરતગચ્છમાં ૫૯ મી પાટ ઉપર શ્રીજિનહંસ પણ ૧૬ મા સકામાં તેજ સમયે વિદ્યમાન હતા. પૃથક પૃથક્ આ બે ગપતિ એ એકજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy