SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૨૪ સાથે પોતાના ગુરૂને જણાવે છે, અને કેટલાક કેવલ આચાર્યને પણ જણાવે છે તે પ્રમાણે અત્રે કેવલ આચાર્યના નામને નિર્દેશ હેય તે હરકત આવે નહિ. શત્રુંજયઉદ્ધારરાસે– “વડતપગચ્છ ગુરૂ ગચ્છાતિ, શ્રીધનરત્નસૂરિદ; તસુ શિષ્ય તસુપાટે જયકરૂ, ગુરૂ ગપતિ અમરરત્નસૂરિદકે.૧૨૧ “વિજય(ઘ)માન તસ પટેધરૂ, શ્રીદેવરતનસૂરીશ; શ્રીધનરત્નસૂરીશના, શિષ્ય પંડિતરે ભાનુમેરૂ ગણેશ કે.૧૨૨ “તસાદ કમલ ભમર તણે, નયસુંદર દે આશીશ; ત્રિભુવનનાયક સેવતાં, પૂગીરે શ્રીસંઘ જગીશ કે. ૧૨૩” તથા– “ભાનુમેરૂપંડિતશિષ્ય દેએન્કરી કહે નયસુંદરે; નળદમયંતીરાસે, છ પ્રસ્તાવે– “શ્રીધનરત્નસૂરીસ્વરતણું, સિમ્સ સકલ ગુણ સહામણા; શ્રી ભાનુમેરૂ વિબુદ્ધ ગુણરાજ, વંઘે સિદ્ધ વંછિત કાજ. ૩૧૪ “તસ જામેય સીસ દો ભાય, માણિક રત્ન જેષ ઉવઝાય; મહા તપેશ્વર મુનિવર રાય, પરમ ભાવિ વંદુ તસુ પાય. ૩૧૫ નયમુન્દર લઘુબંધવ તાસ, વાણું થાપિ વચનવિલાસ; પુણ્યસીલેક સતી અધિકાર, ગાયે ધનદ પૂર્વ અવતાર.” ૩૧૬ આમાં માત્ર તેના વીલ ભાઈ શ્રીમાણિયરત્ન ઉપાધ્યાય કરીને હતા, એટલું વિશેષ નીકલે છે. આ બંને ભાઈઓ શ્રીધનરત્નસૂરિના શિષ્ય શ્રી ભાનુમેરૂના શિષ્ય થાય. કવિની કૃતિઓ– સારસ્વતવૃત્તિ જેનું નામ રૂપરત્નમાલા છે. સંસ્કૃત પત્ર ૪૧૭. શત્રુંજયઉદ્ધારરાસ, ૧૬૨૮. નળદમયંતી, ૧૬૬૫. પ્રભાવતી, લગભગ, ૧૬૪૦. રૂપચંદ્ર, ૧૬૩૭. સુરસુંદરી, ૧૬૪૬. સીલરક્ષાપ્રકાશ, લગ. ૧૬૬૯. દર 29 અધિકાર, ગ ભાઈ . આ બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy