________________
નળદમયંતિ-રાસ, મેં અવગણ્યા અજાણત, તે અમને વર વગેરે. નળ. ૫ તવ નળ વળતું બેલિયે, સાંભળ દધિપત્તરાય;
મેં દુત્તર ભાવઠ તરી, તે સહુ તુજ પસારે. નળ. ૬ તું સાચે ઉપગારિયે, તું બંધવ સ સનેહ;
જાણ સુજાણુ-શિરોમણી, તુજ ગુણ નાવે છેહેરે. નળ. ૭ દધિપત્નને પહેરાવીઓ, સાથે દેઈ પરિવાર; નિજ નગરે પુહ કર્યો, હવે સુણ અધિકારરે. નળ. ૮ હિવ કુંડનપુરે આવીઓ, સાર્થપતિ ધનદેવ નામ;
દવદંતીએ ઓળખે, જે વાટે આવ્યે કામેરે. નળ. ૯ પ્રિય પાહે ભગતાવીએ, ગુણ સંભારી તાસ; ઉત્તમને ઉપગારીઓ, વિસરે ન જે હોય સાસરે. નળ. ૧૦
(દુહા ) અબે વૂડે મેહલે, અમી સમાં ફળ જોય;
*ઉખર ખેત્રે તેહ જળ, વૃયે નિફળ હોય. તિમ ઉત્તમ નર બહુ ગુણે, કીધો જે ઉપગાર; દુર્જન મન માન્યું કે, સાતમે કરે વિકાર.
(ઢાળ-પાછલીજ ચાલું) પુત્રીને વચને કરી, ભીમે તેડયે વસંત;
ઋતુપર્ણ રાજા તેડીઓ, ચંદ્રયશાસ્ત્રીયંતેરે. નળ. ૧૧ ચંદ્રવતી બેટી વળી, એ તેયા સવિશેષ; અદ્ધિ પામીને ઓળખે, તે ઉત્તમ માંહિ રેખેરે. નળ. ૧૨
૧ ન કરી શકાય-દુઃખેથી તરી શકાય તેવી વિપત્તિથી પાર થયો. ૨ ભાઈ ૩ પાર ન આવે. ૪ ખારી જમીનમાં. ૫ દુઃખના ઉપાયો ઉભા કરે. ૬ જે મનુષ્ય ગરીબી વટાવી ઋદ્ધિનો ધણી થયા છતાં ગરીબીના વખતમાં કે દુ:ખના સમયમાં કરેલા ઉપકાર ન ભૂલે અને તે ઉપકારીને જોતાં ઓળખી લઈ આદર યુક્ત સારો બદલો વાળે તે ઉત્તમ જનમાં પહેલા નંબરનો ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org